SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૨ ) ગયા. ત્યાં કોઇ એક નિમિતે નિમિતિયાએ રાવણને કહ્યું કે, જાનકીના નિ મિતે તથા દશરથ રાજાના પુત્રના હાથે રાવણ મરશે. એવું સાંભળીને જાનકી તથા રામનાં કારણભુત જે જનક, તથા દશરથ રાજાને મારયાથી રાવણને કોણ મારશે ? એવુ કહીને તમને બે જણને મારવાની બિભીાણે ઞતિજ્ઞા કરી છે. એ બધા વૃતાંત મેં સાંભળી લઇને તું મારો સાધર્મીક છું, વાસ્તે તને સાવચેત કરવા સારૂ ઘણા ઉતાવળા ઢાડીને હું આંઈ આવ્યો છું. માટે તમે તમારે સાવચેત થાવ. એવુ નારદનુ ખેલવુ સાંભળીને તેના યથા યોગ્ય દશરથ રાજાએ સત્કાર કરો. પછી ત્યાંથી ઉડીને નારદ મુનિ જનક રાજા પાસે ગયે. ત્યાં પણ સર્વ વાત કહી સભળાવી. પછી દશરથ રાજએ પોતાના મંત્રીઓને એકઠા કરીને ત્યાંને તે સર્વ વૃતાંત કહી સ ંભળાવ્યા. ને પેાતાનુ રાજ્ય તેમને સ્વાધીન કરીને યેગીની પઠે કાલવ્ચના કરવા સારૂ ખાહાર નિકળ્યા. પાછળ તે મંત્રીઓએ શતને ફસાવવા સારૂ દશરથની આકૃતીની એક માટીની મુર્તી કરીને રાજગ્રહમાં મ ધારામાં રાખી, પણે જનક રાજાએ પણ એમજ કરયું. તેના મંત્રીએ ૫ ણુ તેમજ કયું. એવી રીતે ત્યાંથી નીકળીને તે બેઉ જનક તથા દશરથ રા જા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. પછી સકેત પ્રમાણે બિભીત્રણ મોટા વેગથી અાધ્યા નગરીમાં આવી ને તેણે માટીની રાખેલી દશરથ રાજાની મુર્તીનુ માથુ કાપી નાખ્યું. તે વ ખતે નગરમાં મેટો કલકલાટ થઈ રહ્યા. અંતપુર માં માટુ રડવુ પીટવુ થઇ રહ્યુ. શુરવીર લોકો મારનારની શોધ કરવા લાગ્યા. ને કહેવા લાગ્યા કે દશરયને કોણે મારી નાંખ્યા. તથા કોઇને સ ંશય ન આવે માટે ગણી ધામ ધુમ કરવા લાગ્યા. પછી છાની માલેહતવાળા માનાએ દશરથ રાજાની પ્રત ક્રિયા કરી. ઇત્યાદિક વર્તણુક જોઈને તથા દશરથ મરી ગયો એમ નીશ્ચીય કરીને ખિભીષણ પાછો લકામાં આવ્યો. જો પણ તેના મનમાંજનક રાજાને મારવાનુ આવ્યુ હતુ તે પણ તેણે વિચાર કરયા કે એકલો જનક રાજા શુ કરનાર છે, એને મારીને કાંઇ પણ ફાયદા થનાર નથી. એમ જાણીને તેને મુકી દીધા. જનક રાજા તથા દશરથ રાજા બેઉ સાથે ફરતાં ફરતાં ઉત્તર દિશાએ ગયા. ત્યાં એક કૈતકમંગલ નામનો નગરના રાજા શુભમતિની સ્ત્રી પૃથ્વીને પેટે જન્મેલી ટ્રેમેઘની બેન ખહુતેર કળાએ કરી પરિપુર્ણ એવી કૈકેઇ ના
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy