SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ પરખી ભાળ; આકરી ચાકરી નામી; ચાકરીવાળો ચિતરે ઘાલે, રાખવું તે પણ હનું નામ. આ૦ ૨.એક તો આફરી ચાકરીવાળો, દ્રવ્યથી ભાવથી ગાણ છે એક તો સાવથી ભાવથી ઊંચા, યુકો રાખો કૈણ. આ૦ ૩ એકલી દ્ર- 1 વ્યની ચાકરી સારૂ, ભાખરી પાવો મલે દ્રવ્યને ભાવથી ચાકરી વાળે; આવશે આપશે તોલે. આ૦ ૪ સાથ લે સાથીઓ હાથીઓ ચાલે, તેમને રૂ. યહે વાન; ન્યાયસાગર પ્રભુ દાસને વહિલ, દીજીયે મુક્તિનુ દાન. આ૦ ૫. અથ શ્રી પ્રભુ જીન સ્તવન " નયણ મટકડે બાઉલો ગી, દારૂડો પીલાવે. એ શી-નયણ મટકડે મીઠડા વાહલો દીઠડે સુહાવે. આકણી. ૧ મે સવામી સાધુ નામ વિશ્વમેં ધરાવે, તીન લોક લછિએ ત્રિગડે દીખાવે. નય. ર વીતરાગ રાગ બિરૂદસે મિલાવે, સેવે તાસ મોક્ષ વાસ આરકે ઝુલાવે. ન૦ ૩ લોક લાખ બોલે ભાખ એકલો કહાવે; અણુ તે એક કોડી દેવ દેડી આવે. ન. ૪ તુ અનાથ વિશ્વનાથ સંપદા ચલાવે, તુ અનેક રૂપ એક જોગમે જગાવે. ન૦ ૫. તું અલીહ તું અબીહ કન ભેદ પાવે, ન્યાય પિનચંદ્ર જોતિએ મિલાવે. ન૦૬. અથ શ્રી સુવીધી છન સ્તવના. શિતરંજાને વાશી પ્યારો લાગે માહારા રાજીંદા. એ દશી–દવસનીયાનો વાશી પ્યારો લાગે માહારા રાજીંદા. ૧ તુહિજ બ્રહ્મા બ્રાહ્મણ જાણે, વૈશ્નવ વિનુ વખાણે હાઇ ૬૦ ૨ રૂદ્ર તપસ્વી તુજને ભાખે, સઘળા તુજ દીલ રા ખે; મ્હાત્ર ૩ દ૦ જૈન જિનંદ્ર કહે શીવ દાતા; બુદ્ધ ધ મત વાતા. હા ૪ ૬૦ કલિક કેલકહિ ગુણ ગાતા; ખટ દરસણનો ત્રાતા. હા. ૫ ૬૦ રૂપ અનેક ફટિકમાં ભાસે; વર્ણ ઉપાધિને પાસે. હા૬ ૬૦ ખટ દરસન સવિ તુજને ધ્યાવે, એક અનેક કહાવે. મહા ૭ ૬૦ વિવિધ રૂપ ભૂમી વિભાગે, તિમ તું દરસન લાગે. ઋા ૮ ૬૬ કેવળ ધ્યાન રાખ્યાદિલ રાજે કેવળજ્ઞાન વિરાજે, હા ૭ ૬૦ ન્યાયસાગર પ્રભુ સુવિધિ મલ્હાવે મહાનંદ હ ૩૦ ૧૦ હ૦
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy