SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર ) જ અથ શ્રી અન છન સ્તવન સાબરમતી આવી છે પુર એ દશી--સુજસા નંદન જગ આનંદન દવજો. નેહરે નવ રંગે નીત નીત ભેટીએરે ભેટચાથી શુ થાએ મોરી સરે, ભવ ભવ નાં પાતિકડાં અળગાં મેટીયેરે. ૧. સુંદર સારી પેરી ચરણ ચીરરે, આવોરે વડે જિન ગુણ ગાઈએ, જિન ગુણ ગાયે શુ થાયે મોરી બેની રે, પર ભવરે સુર પદવી સુંદર પામીયેરે. ૨. સહીયર ટોળી ભળી ૫રઘલ ભારે, ગારે ગુણવંતી હઈડે ગહ ગહીરે, જય જગનાયક શીવ સુખ દાયક દેવરે, લાયકરે તુજ સરિખ જગમાં કો નહીરે. ૩. પરમ નિરંજન નીજિત ભગવંતરે, પાવન પરમાતમ શ્રવણે સાંભળેપામી હવે મેં તુજ સાસન પરતીતરે, યારે એક તાને પ્રભુ આવી મિલ્યો. ૪. ઊંચ૫ણે ૫. ચાસ ધનુષને માન, પાળ્યરે વળી આઉખ લાખ તીરનુરે શ્રી ગુરૂ સુમતી વિજય કવીરાય પસાયરે, અહ નીશરે દલ યાન વયે જગદીશનુરે. ૫. અથ શ્રી ધરમનાથ જીન સ્તવન, ખાઈ ગરવડે એ દેશ—ધરમ કણેસર સેવીયેરે, ભાન નરેસર દ બાબરે ન વડે. છન ધ્યાને દુખ વિસરૂરે, હું પામી પરમાણંદ. બા૧. રતન જડીત સિઘાસનેરે, બેસે શ્રી ભગવાન; બા, મેહો આગળ નાચે સુરીર, ઈદ કરે ગુણ ગાન. બા૦ ૨. પ્રભુ વરસે તિહાં દશનારે, છમ અસાઢા મેહ; બાતાપ ટળે તનને પરોરે, વાધે બમણે નેહ. બા. ૩. અણવાયા ગણે ધુર, વાત્ર કોડા કોડ; બા, તા થઈ નાચે કનરીરે, હડે મોડા મેડ. બા. ૪. આયુ દસ લાખ વરસન, ધનુષ પીસતાળીસ માન; બાય રામવિજય પ્રભુ નામથીરે, લહીયે નવ નીધાન. બા. ૫. અથ શ્રી શાંતી છન સ્તવન. અંબા વીરાજે છે. એ દશી સુંદર શાંતી છણંદની, છબી રાજે છે; ગંગાજળ ગબીર, કીરત ગાજે છે. ૧, ગજપુર નયર સોહામણું ઘણુ -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy