SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - - - દીઠામાં આવતું નહતું, કેડ ઉપર હાથ રાખીને ઉભેથી જાણે પિતાની સિ. થિલતાને સુચન કરતી હોયની ! જેના હોઠ તંબળની લાલી થકી રહિત દેખાવા લાગ્યા. આંખોમાંનું પાણી જેના મુખ ઉપર વહી રહ્યું છે. એવી મહા ખરાબ દશાથી ઉભેલી અંજનાને પવનંજય રાજાએ જોઈ ને મનમાં કહેવા લાગ્યો કે આ સી કેવી નિર્લજ છે ! એને બુદ્ધિ તો નથી જ ! પછી ભય તે ક્યાંથી જ હોય! અરે! એ વિશે મેં પ્રથમજજાણી લીધું હતું, પણ મારા પિતાની આજ્ઞા માન્ય કરવા સારૂ મે એની સાથે વિવાહ કર્યો. એમ ૫ વનજય મનમાં નષ્ટ વિચાર કરી રહ્યું છે, એટલામાં પાસે આવીને પતિનાં પગમાં માથું ઘાલીને, તથા બે હાથ જોડીને વિનંતી કરવા લાગી કે હે પ્રા. ણનાથ, તમે સર્વ લોકની સાથે છેલ્લા તથા મળ્યા, પરંતુ મારી સાથે લગારે ન બોલવાનું કારણ શું છે? તેતો રહ્યું પણ હવે એક વિનંતી કરૂ છું તે આ પે માન્ય કરવી જોઇએ. હે પ્રાણનાથ હું એટલું જ તમારી પાસેથી માગી લેઉછું કે મને કોઈ વખતે ભુલી જવી નહીં. તેમજ પોતાનું કાર્ય કરીને જલદી પાછા પધારજો. તમારું કલ્યાણ થાઓ ! એવા આશિર્વાદ દેઉછું. એ વાં મહા દીનતાનાં વચનો બોલનારી બિચારી નિષ્પાપ અંજનાને કાંઈ પણ ઉત્તર : વાળતાં તેને અનાદર કરીને પવનજય ચાલે. થો. તે વખતે પતિના વિયોગ થયે તે દુઃખથી શકાતુર થઈને અંજના પિતાના મહેલમાં આ વીને ધબ સરખી જમીન ઉપર પડી, પવનજય ત્યાંથી નીકળીને સંધ્યા સમયે માન સરોવર ઉપર જઈ પહેત્યાં ત્યાં વિશ્રામ કરીને પિતાના આસન ઉપર બેઠો છે, એટલામાં તે સરો વરના કિનારા ઉપર પિતાના ધણીના વયોગથી પીડિત થયેલી એક ચકવીને તેણે જોઈ. જે પોતાના આણેલા કમલતંતુ ખાતી નથી, ઠંડીમાં જેને ગરમી થઈ રહી છે, ને ચંદ્રમા જેને અગ્નિ જે દીઠામાં આવે છે તેમજ ક રૂણારૂપ ઊંચે સ્વરે કરીને રડવા લાગે છે. એવી તે ચકવીની દુઃખીત અ. વસ્થા જોઇને પવનજય મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ ચક્રવાકી આખો દિવસ પિતાના પતિની સાથે ક્રીડા કરે છે, ફકત એક રાતને વિયોગ થયો તે એનાથી સહન થતો નથી, ને મેં તો મારી સ્ત્રીને પરણવાના દિવસથી બિ. લાલજ મુકી દીધી છે, કોઈ દિવસ તેની સાથે બેલ્યો પણ નથી, નિકળતી વખદ તે મારી પાસે આવી તો પણ તેને મિ પર સીની પેઠે નિસદર કઃ ચો. મિાજ જાણે મરૂપ ડુંગરથી દબાઈ છે, તેની ઉપર
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy