SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ અને , (૧૦૦) | નવ પદની લાવણી. જગતમે નવપદ જયકારી પુજતાં રોગ ટળે ભારી; પ્રથમ પદ તીર્થ પતી રાજે, દેષ અષ્ટાદક ત્યાગે, આ પ્રતીહારજ છાજે; જગત પ્રભુ ગુણ બારે માને છે અષ્ટ કરમ દલ છતસકળ સિધ થયા છે સીધ અનંત ભજે બીજે પદ; એક સમે શીવ જાએ | પ્રગટ ભયે નિજ સ્વરૂપ ભારી; જગતમે ૧ સુરીપદમે તમ કેસી; ઉપમા ચંદ્ર સુરજ જેસી ! ઉપરો રાજા પરદેશી; એક ભવ નાહે શીવ લેશી છે ચોથે પદ પાઠક નમુ; સુધ ધારી ઉવઝાય છે સવે સાહ પંચમ પદ માંહે, ધન ધના સુનીરાય છે વખાણ વીર પ્રભુ ભારી; જગતમે પાર. દ્રવ્ય ખટકી શ્રધા આવે, સમ સંવેગાદિક પાવે છે બીના એ જ્ઞાન નહી કીરીચા; જેન દરશનશે સબ તરીયા છે જ્ઞાન પદારથ સાતમાં પદમે આતમરામ છે ૨મતા ૨મ અધ્યાતમ માહે; નિજ પદ સાથે કામ છે ખતા આખુ જગત સારી; જગતમે ૩ ગકી મહીમા બહુ જાણી; ચક્રધર છેડી સબ રાણી જતી દશ ધરમ કરી સોહે મુની શ્રાવક સબ મન મેહે ' કરમની કાશીત કાપવા તપકે ઠાર કર દાર છે નવમુ પદ ને ધરે અમાથુ; કરમ કુલ કટ જાય ! ભજે નવ પદ યે સુખકારી; જમતમાં છે ૪ શ્રી સીધ ચક્ર ભજે ભાઇ; અચામલ તપ નિધી થાઈ છે પાપ ત્રીજુ જેને પરહર ભાવ શ્રીપાળ પેરે કરજે ! સંવત આગાણસ સતરા સામે જે પોશી શ્રી પાસ ચઇતર ધવલ પુનમને દીવ, સકળ ફળી મુજ આશ છે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy