SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ સુશસ્તવ લાવેણી. કબ દેખુ છનવર દવ, જગત ગુરૂ ગ્યાની છે જગત છે કંઈ આપ સમો નહીં એર એ અંતર યાની છે અબ વિષમ વન સંસાર જગતમે ભટકો છે જગતમે છે " મુજે અનામતને લઈ જાઈ નરકમે પટક્યો છે અબ લહુ દરશન નવરકો; ઓ દીન કબ ઉગે છે ઓ છે મુજ મનકી વંછીત આશ અધીક સબ પુગે છે અબ ન દરશન બીન નેન, ઝરે મુજે પાની | કરે છે કબ દેખું અનવર દેવ જગત ગુરૂ ગ્યાની + ૧ ! થારે કુગુરૂકો ઉપદેશ હૈયામેં છા છે હૈયા છે પણ સરસ ભેદ સમકતકો જીવ નહીં પાયો છે અખ જૈને ઘરમ નિજ માલ, મુરખ મત ખવે છે મુરખ છે એ સુમત સુરગડો પંથે અમર ગત હોવે છે અબ દુરલભ જન ભગતી, લહી નિજ ટાંની લહી છે કબ દેખુ જીનવર દેવ જગત ગુરૂ ગ્યાની છે ર છે અબ સુરનર ગાવે ગીત, અજબ બડ લાગી છેઅજબ છે જહાં નાચત નૃત અનેક આળસ ત્યાગી છે અબ મેહત મન નરપતકા, ગગન ઘેન ગાજે છે ગગન છે એ જનવર મહીમા અનંત ધ્યાન દિલ ધરજે ! એસી અધીક છબી નજીકી મેરે મન માની છે મેરે છે કબ દેખુ છાવર દેવ જગત ગુરૂ ગ્યાની છે ૩ છે અબ ઇન ચરણાસુ રંગ, અંધક ચીત લાગ્યો છે અધીક છે મેં પહેરો જીન ગુણ અજબ સુરંગી વાગો ! આ સફળ ઘડી સમકીતકી, હાથ અખ આઈ ! હાથ છે મે ગમત ગમનકી પાંખ અમુલક પાઈ છે અખ બેલત શું જીનદાસ સુનો જૂન બાની સુના - કબ દેખુ જીનવર સર્વ જગત ગુરુ ગ્યાની ૪૧
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy