SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ · * * **--*-- * *-- **** ** * * * **** * **** ** * * ******* * * ******* ( ૪૮ ) તેજવી પુરૂષ નિસ્તેજ થએથી તેને મરવા કરતાં વતું દુઃખ થાય છે.” કોઈએક સમયે રથનુપુર મગરમાં નિવાણું સંગમ નામના એક જ્ઞાન‘વાન મુનિ આવ્યા. તેમને વંદન કરવા સારૂ ઈદ્ર રાજે તેની પાસે ગયા. ત્યાં જઈ નમસ્કાર વગેરે કરીને બેડા પછી તે સાધુને પૂછવા લાગ્યો કે હે ભગવાન કયાં કર્મ વડે રાવણે મારે પરાભવ કરયો? તેમજ પછી તેણે સાકાર કરવા નું કારણભુત કધુ કર્મ છે ? ત્યારે મુનિ કહે છે-“હે , એક અરિજપ ના મના નગરમાં જવલનસિંહ નામને વિદ્યાધર જ રાજ્ય કરતો હશે. તેની સ્ત્રી વેગવતીના પેટે એક અહિલ્લા ભામની મહા રૂપવાન કન્યા જજમે. તે ચાવન અવસ્થામાં આવ્યાથી તેના બાપે તેનો સ્વયંવર રચા, તેમાં સર્વ - છે દેશના વિદ્યાધર રાજાઓ આવ્યા તેમાં એક ચદ્રાવતપુર સ્વામી આનંદમાલી નામનો વિદ્યાધર રાજા હતો, તથા સૂર્યવર્તપુરને સવામી તંડિ. તપ્રભ નામમાં વિદ્યાધર વાજા આવ્યો હતો. એ બેઉ સ્વયંવરમાં સાથે આ વ્યા હતા. તેમાંન્ત આનંદમાલીને અહિલ્યા પરણી. ત્યારે તડિત પ્રત્યે જાણ્યું કે મારે મરાભવ થયો. પછી તે દિવસથી તે આનંદમાલીની સાથે દેષ કકરવા લાગ્યો. આનંદમાલી કેટલાએક કાળ સુધી રાજ્ય સુખ તમા તે અહિકયા સ્ત્રીની સાથે નાના પ્રકારના ઉપભોગ ભેગધીને અંતે વિર(ગ્ય ઉત્પમ થયે તેથી દીક્ષા લઈને તથા આત્મ ધ્યાન કરતો થકે મોટા મોટા મુનિઓની સાથે વિચરવા લાગ્યો. વિહાર કરતાં એક દિવસ આનંદમાલી સ્થાવર્ત નામના પર્વત ઉપર ગયો. ત્યાં કોઈ પ્રસંગે તેને તંડિતપ્રભ રાજાએ દીઠે, તે વખતે તેને અહિષાના વિવાહની યાદ આવી. તે દેષ વડે તે મુનિને ધ્યાનમાં બેઠેલો જોઈને તડિત પ્રત્યે તેને બાંધીને માર્યો, તથાપિ તે પિતાના ધ્યાને થી મ ડગ્યો. એવું અઘોર ઝૂત્ય જોઈને સર્વ સાધુઓમાં શ્રેષ્ઠ એવા એક તેના કલ્યાણ ગુણધર નામના ભાઈએ તડિતભે અયોગ્ય કહ્યું એમ જાણીને તેની ઉપર તેજલેયા નાં મી; તેથી તે પીડાણ ત્યારે તેની સત્યશ્રી નામ ની સીએ તે સાધુ પાસે પ્રાર્થના કરી, તેથી તેના ફોધની શાંત્તિ થઈ ને તે જોલેસ્યાને પાછી સમેટી લીધી, તેથી તે બળ્યા વિના જેમ તેમ જીવતો ર.. એવી રીતે તે ધ્યાનમાં બેઠેલા નિરપરાધી સાધુને દુ:ખ દીધાથી તે કાળ કરી ગયા પછી તે પાંપના યોગે કેટલાએક ભવ ભટકી ને આ ભવમાં સહસાર રાજાને પુત્ર તું ઈદ્ર થે. તારો રાવણના હાથે પરાભવ થવાનું કારણ પુર્વ જન્મમાં તે નિર્દેવી મહા પુરૂષને તિરસ્કાર છે. કહ્યું છે * ******** ** ** ** * *** * ** ** **
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy