SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ - - - (૪૪) તી નથી તેનો પડે છે ? - જેમ કોઈ મુખ નદીના જળ ઉપર ઘડે ભરીને મુકે તેને જોઈને કેણ હસે નહી કેમકે અગાધ નીરમળ જળના વીસ્તાર આગળ એક તુચ્છ માત્ર જળ ભરેલો ઘડે તે શી ગણત્રીમાં છે તેમ ગુરૂના મુખથી શાસ યુક્તિ સાંભળીને તેમાં પોતાની મતી જોડે નહી અને પિતાની યુક્તિ વડે ઉલટુ બેલે જે તમારી યુતિને નમસ્કાર હોજો એવા કદાગ્રહીને દેખીને કોણ હાંશી ન કરે ઇહાં ગુરૂનો ઉપદેશ જળ તુલ્ય છે તેના આગળ કદા ગ્રહી રૂપી ઘટ કેમ નભે. ૧૨ છે જેમ કોઈ ઘેલા આદમીને મોટી રાજ પદવી આપવી ઘટે નહીં તેમ જેને કદાગ્રહ ગયા નથી તેવા પ્રાણીને ધર્મ પ્રદેશ આપવો યોગ્ય નથી. ૩ જેમ કાચા ઘડામાં પાણી ભરવાથી ઘડાનો તેમજ પાણીનો નાશ થાય છે તેમજ કદાગ્રહી માણસને શાસ્ત્ર શીખવતાં શાસ્ત્રનો તેમજ પોતાનો બંનેને વિનાશ થાય છે. જો ૧૪ - જેમ વિષ્ટાએ ભર્યું મુખ દેખી કુતરીને ઉપકાર કરવા તેના મુખમાં કસ્તુરી ભરે તેને મુર્ખ જાણવો તેમ કદાગ્રહી પ્રાણીને ઉપકાર કરવાને હીતા ઉપદેશ આપે તે પણ મુર્ખ જાણુ છે ૧૫ છે જેમ ઘણી મહેનતે અનાજનાં બીજ ભેગાં કરી પછી તે ઉખર ભુમીમાં વાવે તે આગળ જતાં સદાય ખેદ પામે તેમ પંડીત પ્રાણી ગુરૂનો વિનય કરી કષ્ટ કરી નીરમળ આગમ સિદ્ધાંતના અર્થને પામ્યા હોય તે જે કદાગ્રહે, કરી દુશીત પ્રાણીને તેને અરથ શીખવવાને ઉત કરે છે તેથી અંતે ખેદ પામે છે. ૧૬ છે ગુરૂ પાસેથી શાસ્ત્ર સાંભળે પણ જે કદાગ્રહી માણસ હોય તે ન માને તે પિતાની મેળે પિતાને એહવુ માને જે હુજ સર્વ પદાર્થની બરાબર વહેચણ કરૂ છુ પણ તે તે જેમ પૃથ્વીમાં ચાલણમાંથી ચારીને ચાર વસ્તુ કહાડી લીયે છે ને અસાર ધાન ફોતરા રહે છે તેને તે ગ્રાહી છે ૧૭ તે માટે અહ ઈતિ આશ્ચર્ય વિધાએ કદાગ્રહી ભાણસમાં વીપ્રીત ગુણ સૃજ્યા છે જેવા રવિ તેવી ખાત્રી અને મેઘ જળ સર્પના મુખમાં જેમ વિષ તુલ્ય થઈ જાય છે એકહેવતને વિધાત્રીએ ખરી પાડી છે કેમકે જે કદીગ્રાહીની ચતુરાઈ તે પહઅર થL અને શાસ- eણ તે મદને અર્થે થયું હા બુઠ્ઠી ફાહમણ અને તે લોકોને કર્મવાન્સ સાધનને એ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy