SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ - ' * * (૪૫૪) - જે સદ્ધ ધર્મ તે એ ધર્મ રૂચી નામા સમકતને જ કહીએ અને એમ છે ઉપ લક્ષણથી બીજી પણ સુદ્ધ પદાર્થની રૂચી પ્રગટે છે . ૭ છે અને થવાં એ સમીતે તે જેમ પ્રભુ આજ્ઞા રૂપ તત્વ પ્રગટે છે તે તત્વ તો છે વાદીક નવ પ્રકારે છે તેની જે શ્રધા તે સમકત જાણવું છે ૮ છે વળી ઇહાં તત્વ તે અહિસારૂપ સુદ્ધ તત્વ છે તે તત્વ સુધાચાર પ્રમાણે વિચારીયે તેવારે આત્માને અભિન્ન સ્વરૂપે સમકીત દેખાડયું છે કે ૮ છે આ ને સુધી અહીસા કહી તે સુત્ર પ્રમાણ છે એ બેહની માત્ર વચનેજ જુદાઈ છે તે માટે એક અહીસા તથા બીજી તત્વ સુધી એ બેહને માહો માંહે મેળ વતાં દુષણ નથી એક સ્વરૂપ છે ! ૧૦ છે કેમકે અહિસાને વિષે સર્વની એક વાક્યતા નથી તો પણ વિચારી ને તાં સુધ અવધ જણાય છે કે ૧૧ છે જેમ અહિસાદીક પાંચ વ્રત તે ધર્મ છે તેમ સર્વ પોતપોતાના દર્શનને વિષે કુશળ થકા ધરમં આ દેઇ યમાદિક પદે કરીને વ્રત કહે છે ! ૧૨ છે તેમાં ભાવ વ્રતવાળા એમ બોલે છે કે પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત મ ળીને દશ છે એમ પાસુપત મતવાળા દસ પ્રકારે ધરમ દશા માને છે તે ય મ નિમાદિક દસ કહી બતાવે છે કે ૧૩ છે દયા સત્ય વચન અચોરી બા છે કલ્પના અને બ્રહ્મચર્ય એ પાંચ યમ તથા અધ સરળતા શિચ સંતોષ ગુરૂ શેવાએ પાંચ નિયમ જાણવા. મેં ૧૪ એ દસ ધરમ ર્દીરા કહેવાય હવે વેદ વ્યાસના મતાનુસારી સાંખ્ય મત વાળા પણ યમ નિયમ એમ કહે છે ૧૫ છે દયા સત્ય અચેરી બ્રહ્મચર્ય વ્યવહાર એ પાંચ યમ જાણવા છે ૧૬ અધ ગુરૂ એવા શિાચ અલ્પઆહાર છે અમાદ એ પાંચ નિયમ કહ્યા છે ૧૭ છે અને બધા દર્શનમાં જે કુશળ | છે તે ધરમવાળા પણ દસ પ્રકારે કહે છે તેમ કહીએ છીએ હિંસા ચોરી કે ધ દર ચાડી કઠોર વચન અને જુઠુ બોલવુ ૧૮ - જેમ તેમ બકવુ મારવુ બ્રહ્મ વધુ કષ્ટ વિપર્યસ દસ પ્રકારે પાપ કમ તે મન વચન અને કાયાએ ત્રણે પગે કરી તજવા છે ૧૮ છે અને વિદીકાદિક મતવાળા જે છે તે પણ બ્રહ્યાદિ પદ લે છે જે સર્વત્ર બ્રહ્મપદ છે એ થી એ સર્વ ધરમવાળાના એક વચન છે માટે સાર્થકપણે સર્વને ધરમ શાસ કહીયે. . ૨૦ || તે માટે એ સર્વ દરશનનો સંભવ કહા ઠેકાણે છે એમ મોટા પુરૂષ * - - - - - - - - - - - કનક નામ. *+ કારી મળી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy