SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) રૂડી વસ્તુ મનમાં આઁતવી મનાર્થ કીધા અને તે મનેાર્થ નીપના નહી તેવારે તે પ્રાણી પોતાના મનમાં શાક કરે છે અને જેવારે તે ધારેલી વસ્તુ મળે તે ખુશી થાય છે એ હૈંર્ખ સાર્કના કરતા આત્માને એક મનજ છે તે ખીજાયે માહારૂ સારૂં નરસુ કીધું એમ શું કહેવુ ॥ ૩ ॥ જે મન તે માંકડા જેવું છે કેમકે ચારિત્રના’યોગ રૂપ ધૃતના ઘડાને ઊંધાવાળે છે તથા સમતારૂપી અગ્રત રસના ઘડાને ઢાળી નાંખે છે એવુ એ ચપળ મન તે ખરેખરૂ વાંદરૂ છે તેની આગળ મુનીરૂપ ૨સ વણીજતુ કરતાર વાણીયા ખીચારા શું કરે ॥ ૪ ॥ વળી મુનીએ ચારીત્રે કરી કર્મરૂપી ધુળને દાખી નાંખી હતી પણ મ નરૂપી ઘેાડાએ નીત્ય કુદી કુદીને સજમરૂપ ભુમીનું તળીયુ ઉખેડયુ તેથી ક લુષતારૂપ રજ ઉઠી તેહના સમુહે કરી અજ્ઞાનરૂપ અંધકાર થયો એહુવે અ તી આકરો એ મનરૂપી ધાડો છે તે મૃતરૂપી દારડે ખંધાયા છતા તેફાન ક ૨ે છે પણ સમા રહેતા નથી ॥ ૫॥ એક કૈાતક જીવા કે મનરૂપી વાયુ માહા ખળવાન છે કેમકે રૂડી સુધી રૂપી વૃક્ષતે ભાગી નાખે છે તથા જીન વચન રૂપ ખરાસના ચાર છે વળી કાં દર્પ રૂપે અગ્નીના દીપવનાર છે ।। ૬ ।। વળી મનરૂપ હાથી છે તે ચારીત્રરૂપ નગરના દરવાજા ભાગતા કો પસરે છે શીધ્રાંતના બાધરૂપી વૃક્ષને પણ પાડતા થકા ભમે છે એહુવા મામત મનરૂપી હાથી દાડા દાડ કરે છે તેવારે સાધુને મેક્ષ માર્ગ જતાં કુશળ તાતે કચાંથી હાય ! ૭ ॥ જે સાધુ છે તે વ્રતરૂપી વૃક્ષે ફળી વાડીને ચેતન જ્ઞાન અત્રત સ વડે શીચીને નવ પલવ કરે છે પણ દુષ્ટ મનરૂપ જે અગ્ની તે વેલી વાડી મૈં બાળી નાંખે છે તે રૂડા ગુણ રૂપ વાડીમાં ગુણરૂપ વાયરાના ઉદયે સુની મી મહેનત કીમ કરીને સફળ થાય ॥ ૮ ॥ એમ મનના નૌગ્રહ કરચા વિના વચને તથા કાયાયે જેટલી શુભ કી યા કરે તે ઉપયોગ શુન્યતાયે અવિધીયે કરે અને તે અવિધીના કરનારા તે વિરાધક છે માટે શુન્ય ક્રીયા કરતો વિરાધકપણે સ ંસારને વિષે ઘણા ભવ ભગશે. ॥ ૮ ॥ મન વશ કીધા વિના જે તપ જપ કરે વળી મનેમાં વિકલ્પ ઘણા થા ય તેથી તે તંડુલ મસ્જીની પેઠે નરક પડે એ વિપ કરતા થકો એ ઉપ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy