SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૮) જે કાંઈ કરવું તેનું નામ ઉલ અઝાના છે. ૧૦ છે - અજ્ઞાન લોકો એમ કહે છે કે જે અત્યંત શુધ માર્ગ ખેળવા જઈએ તો તીર્થને ઉછેર થાય માટે લોકના આચાર ઉપર આદર શ્રધા કરવી જેમ ચાલે તેમ ચાલવા દઈએ એહવા વચન બોલતા થકા જે લોકીક આચારે પ્રવરતે તેનું નામ લોક સંજ્ઞા છે ! ૧૧ છે અને શીક્ષા ગ્રહણ આ સેવન તથા પદ સંપદાયે સહીત ભાવ સુન્યપણે જે આવશ્યક કરે તે પણ દ્રવ્ય આવશ્યક કહ્યું છે તો જે અશુદ્ધ જ કરે તેની તો વાત જ શી કહીયે તેને તે માત્ર કાય કેલેષ અને વિરાધના થાય છેu ૧૨ છે, તીરથનો ઉછેર થાય તેના ભયથી અશુદ્ધ ક્રીયાને વિષે ગાડરીયા પ્રવાહ ની પેઠે ગતાનુગતીકપણે આદર કરતા કાંઇ પ્રમારથ જાણે નહી અને જ્ઞાન કીયાનો નાશ કરે છે ૧૩ છે જે ધર્મના અથ થઈને એમ કહેશે કે જે ઘણા લો ક કરે તે આપણે પણ કરવું તે મીથ્યાત્વ ધર્મના પણ ઘણું સેવનાર છે માટે તે પણ કોઇ કાળે ઝંડાશે નહી એમ કર્યું. તે ૧૪ u માટે સુત્રની શિલી રહીતપણે ગતાનુગતિક પણે ઉઘ સંજ્ઞા અથવા લેક સંજ્ઞા જે કરવું તેને અન્યોઅન્ય અનુષ્ઠાન કહેવું છે ૧૫ છે જે અજ્ઞાનપણે કાય કળેષ કરે તેને અકામ નિઝરા કહેવી અને ઉપયોગ સહીત જ્ઞાન કીયા કરવી તેનું નામ સકામ નિઝરા છે. ૧૬ છે માર્ગનુસારી પુરૂષ શુદ્ધ કીયાનુષ્ઠાન રાગે કરી જે કરે તે તેનું અનુસ્ટાન કહેવાય જે વારે છેલું પુદગળ પરાવર્ત રહે તેવારે જે ક્રિયા કરે તે અનાઉપયોગ ન કરે માટે એ અનુષ્ઠાન પણ તેવારેજ હોય ૧૭છેલે પુદગળ પરાવર્તે જે વારે તબ્ધતુ અનુષ્ઠાન પ્રગટે તેવારે એ ધર્મને પાવન કાળ પ્રગટયો અને સંસારમાં બાળ દિશા હતી તે મટી ગઈ એમ જાણવું એ અને નુષ્કાને શુદ્ધ ક્રિયાનો રાગ ઉપજે છે અને પુર્વનાં ત્રણ અનુષ્કાને અશુદ્ધ કીયાનો આદર ઉપજે છે. તે ૧૮ છે જેમ યુવાન પુરૂષ ભાગનો વિલાશી થાય છે અને બાળક્રીડાથી લજાય છે, તેમ ધર્મ વન કાળવંત પુરૂષ ધર્મના રાગે કરીને અશુદ્ધ ક્રીયાથી લજવાય છે? છે ૧૯ો તે માટે તે ધર્મના અનુરાગથી ચરમ પુદગળ પરાવજ વળી તદ્ધહેતુ નામે ચોથું અનુષ્ઠાન કહ્યું છે પણ બીજાદિક જે સમકીત તે અમાસ છે ારભા - ઇહ સમકત રૂમ બીજ તો તેવારે થાય કે જ્યારે શુ કિયા કરતાં માણી ખીર બહુ માન યા છે. અને આગમ વિધી રાખે છે તે પણ જાણે - * - - - - - - - છે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy