SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ : (૪૦) માન તેને જ્ઞાન ગર્ભિતા મુળથી જ નથી એમ જાણવું ૩૮ છે તે ઉપર કહ્યા મુજબ તો ગીતાર્થને જ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે પણ અગીતાઈને નથી એમ કરયું તે પણ તેના ઉપચાર થકી અગીતાર્થને પણ ગીતાર્થની નીછાયે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે કે ૩૮ છે તે માટે સુક્ષ્મ દ્રષ્ટીએ મધ્યસ્તપણું અંગીકાર કરીને અને પરદુષણ તજીને વર્તવું સર્વ જગતના જીવન હીત ચી. તવવું મૈત્રી ભાવ ધરવા શુધ ક્રીયાને વિષે ઘણો આદર કરો ઉપયોગ પર અને ધર્મ મારગમાં લોકને જોડવા અહીજ શબ્દ છે. ૪૦ છે મુગાને તથા આંધળાને અને બેહેરાને બોલવામાં ખવામાં અને સાંભળવામાં ઇત્યાદીક પારકા વૃતાંતને વિષે જેણે ચેષ્ટા તજી છે અને પોતાના ગુમ છે ણના અભ્યાસ કરવામાં જે ઉત્સાહવંત છે જેમ દરીદ્રી ધન કમાવાને ઉજમાળ હોય તેની પેઠે ઉજમાળ થકે વરતે છે ૪૧ છે કામના ઉન્માદનું વમન કરનારા મદના સમુહને ટાળનારા ઈરષા રૂપ તંતુના તોડનારા અને સમતા રૂપ અમૃત કુંડમાં મંજન કરનારા. ૪ર છે - તથા ચીદાનંદમયપણાના સ્વભાવથી સર્વદા ચલાયમાન નહી એહવા વ. તેનુકવંત જે હોય એ ત્રીજા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યના ગુણની લક્ષણાવળી કહી છે ૪૩ . ઇહાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તે ગ્રહવા યોગ્ય છે અને મેહ ગત રાગ્ય તથા દુઃખ ગર્ભિત વૈરાગ્યનુ ઉપમર્દન કરીને પિતાના અધ્યાત્મ ભાવના પ્રસાદ થકી કદાચીત જ્ઞાન ગરણીત રાગ્યનો ઉપયોગ થાય. ૪૪ ઇતિ શ્રી વૈરાગ્ય ભેદા નામે છઠો અધીકાર સમાપ્ત. હવે સામે વાઇરય વિષયાધીકાર કહે છે. પ્રથ્વીને વિષે વિષયમાં અને ગુણમાં એ બહુ પ્રકારે વૈરાગ્ય પ્રવરતે છે તેમાં વિષય વૈરાગ તે અમુખ્યપણે કહ્યું છે બીજુ અધ્યાત્મ ભાવ યુકત ગુણ વરાગ તે મુખ્યપણે જાણવું છે ? A જે વિષય વૈરાગ છે તે પ્રસીનેચરપાણે વરતે છે પણ નીશયથી જ્ઞાતા છે પુરૂષને રૂપ રસાદિકને વિષે અશક્તિ કરે નહી જે વિરત ચીતળા તે અવિકારી થકાજ હેય કેમકે જે અધ્યાત્મ રૂપ અમૃતધારાને વિષે મંજન કરતા હોય તેહને વિષયની ધારાં શું કરનાર છે અરાત તેને કાંઈ વિષયની દ્વારા પીડ કરતી નથી. . ર ો - જોગીવર અનહદ નાદ સહીત છે તેને પગ મીર કી ૨હર ! પરીહરિ અથવા શાહપ અથવા એવિ પવન માં ધરે છે રે - - - - - 2 ફ, નરકાના - - - - - - - - - - મા"* * * * * * *-5' ક' ધ, - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy