SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૧ ) ગૃહવાસ મુકયા. તે ઘણું સારૂ કહ્યું; પણ વિરક્ત થયા છતાં આ દુ:ખ રૂપ સ્રીમાં ખાશક્તિ કરચાથી ગૃહેવાસ કરતાં આ વનવાસમાં શુ અધિક મળવાનું છે? એવુ, સાંભળીને #રૂચિ તાપસે તેજ વખતે તેની પાસેથી દીક્ષા લ ને શ્રી જિનસાસનને અંગીકાર કહ્યું અને તેની સી પણ મિથ્યાત્વને સુકીને તથા શુદ્ધ શ્રાવિકા થઈને ત્યાંજ રહેવા લાગી. પછી તેને માંસ પુરા થએથી એક પુત્રને પ્રસવી. તે ખાળક જન્મતી વખત રડયાં નહીં તેથી તેનુ નામ નારધ રાખ્યું. કોઇએક સમયે કાંઇ કારણને લીધે તે ખાળકને આમમાં મુકીને પોતે ખાહેર ગઇ. તે વખતે જુંભક નામના દૈવતાએ તે ખાળકનું હરણ કહ્યું પછી તે શ્રાવિકા આશ્રમમાં આવી જુવે છે તો પોતાના પુત્ર દેંખાયા નહીં. તેથી મહા શાક કરતી થકી વૈરાગને પામીને એક ઇંદ્રુમાલા નામની સાધવી પાસે જઇ તેણે દીક્ષા લીધી. જંભક નામના દેવતાએ નારદનું સારી રીતે પાલણ પોષણ કર્ડ્સ. કેટલાએક શાસ્ત્ર ભણાવ્યા. ક્રમે કરી આકાશ ગામિની વિદ્યા આપી. પછી ત્યાં નાસ્ત્ર અણુવ્રત ધારણ કરવા લાગ્યા. એમ કરતાં નારદની યવન અવસ્થા થ ઈ. તેણે પ્રથમથીજ શિખા રાખી હતી તેથી તે યતિ અયતિ મેહુથી જુદા દેખાવા લાગ્યા. કજીયા જોવાને શાકી, ગાયન તથા નૃત્ય જોઈને જેને કાતક થાય; ખેાલવામાં મહા પ્રવિણ, કામ વિકાર થકી રહિત, અત્યંત દયાળુ, તેમજ વીર તથા કામી લોકોની સધિ તથા વિગ્રહ કરવામાં અતિ કુશળ થયા. પગમાં ચાખડી, માથામાં ટોપી, તથા હાથમાં કેમ ડર્ડી લઈને ગમે ત્યાં ફરે. એને કોઇ આડી છડી કરે નહી. દેવતાએ પ્રતિપાલન કચ્ચું તેથી પૃથ્વી ઉપર એ દેવઋષિ નામે વિખ્યાત છે. ખાળ બ્રહ્મચારી છતાં પોતાની ઇચ્છા વડે પૃથ્વી ઉપર વિચરે છે. એવે લોકો નારદ કહે છે. એવી રીતે રાવણે મરૂત રાજાને નારદના વૃત્તાંત કહ્યા તે સાંભળીને હરિષત થયા થકો મત રાજાએ રાવણ પસે પોતાના અપરાધની ક્ષમા કરાવી. પોતાની પ્રભા નામની કન્યા ઉપવર થઇ છતાં મરૂત રાજાએ તે રાવણને દીધી. રાવણે અતિ આનંદ સહિત તેની સાથે વિવાહ કા. ત્યાર પછી તે વાયુ જેવા પરાક્રમ વાળા, તથા મરૂત રાજાના યજ્ઞને તોડનારા રાવણ ત્યાંથી ચાલ્યા મથુરા નગરીમાં ગયા. એ વાત ત્યાંના હરિવાહન રાજાએ જાગતાંજ હાથમાં ત્રિશુલ લીધેલા પેાતાના મધુ નામના પુત્ર હિત રાવણની સામે આવ્યો. તે જોઈને તથા મારા વિશે એની ઘણી ભક્તિ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy