SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ - **** - - - - - (૪૦) ત્યાગ ૩ શાન વૃક્ષ શે ભવીક, ચારીત્ર સમકત મુળ; અમર અગમ ૫૮ ફળ લહે, છન વર પદવી ફુલ ૪ સંવત સતર છિછું તરે, મન શુદ્ધ ફાગણ માસ માટે કોટ મરોટ, વસ્તા સુખ ચોમાસ; ૫ સુવિહીત ખરતર ગ૭ સુથીર, યુગવાર છન ચંદ સુર; પુણ્ય પ્રધાન પ્રધાન ગુણ, પાઠક ગુણે પડું૨; ૬ તાસ શીષ્ય પાઠક અવર, સુમતિ સારી ગુણવંત; સકળ શાસ નાયક ગુણી, સાધુ રંગ જસવંત, ૭ તાસ શીષ્ય પાક વિબુધ, ઇન મત પરમત જાણુ ભવિક કમળ પ્રતી બોધવા, રાજ સાગર ગુરૂ ભાણ; ૮ જ્ઞાન ધર્મ પાઠક અવર, સમ દમ ગુણે અગાહ; રાજ હંસ ગુરૂ ગુરૂ શક્તિ, સહુ જગ કરે સરાહ૮ તાસ શીષ્ય આગમ રૂચી, ધર્મકો દાસ; દેવચંદ આનંદ, કીન ગ્રંથ પ્રકાશ. ૧૦ આગમ સારો દ્વાર એહ, પ્રકૃત સંસ્કૃત રૂપ; ગ્રંથ કીએ દેવચંદમુની, નાના મત રસ કંપ; ૧૧ કરો ઇહાં સદાય અતિ, દુર્ગ દાસ સુભ સમજાવણુ નિજ મીત્રપું, કીનો ગ્રંથ પવિત; ૧૨ ધર્મ મીત્ર જન ધર્મ રતન, ભવિજ ન સમકિત વત, શુદ્ધ અમર પદ લખણ, ગ્રંથ કીય ગુણવંત; ૧૩ તત્વ જ્ઞાન મય ગ્રંથ યહ, જે બાળા બધ; નિજ પર સત્તા સબ લીખ, શાતા લહે પ્રબોધ ૧૪ તાકારણ દેવચંદ મુની કીનો આગમ ગ્રંથ; ભણશે ગુણશે જે વિક, લહેશે તે શીવ પંથકથક શુદ્ધ શ્રેતા રૂચી, મીલજો એહ સંગ; તત્વ જ્ઞાન શ્રધા સહીત, વળી કાય નિરોગ; ૧૬ પરમાગમનું રાચજો, લહેશે પરમાણંદ, ધમિરાગ ગુરૂ ધરમ સેિ ઘર એ મુખ કંદ; ૧૭ ગ્રંથ કી મન રંગ સિ, સિત ૫ખ ફાગુન માસ; એમ વાર અરૂ તિજ તીથી, સફળ ફળી મન આસ; ૧૮, wwાના કામમાં પAIANAlity GAAAAAAAAAAAAAAAAAAX ઇતિ શ્રી પંડીત શ્રી દેવચંદજી કત શી આગમસારોદ્વાર છે સમાસ, એ Sણી MિAA BAAlem of 31 મીમી - “NT
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy