SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ મર્તી તેના સંગ ન કરે એવા જે પરીણામ તે સમકતની સરહણ જાણવી. - જે સાવધ આરંભથી વીરખ્યા છે ક્રોધાદી ચાર કષાય જીત્યા છે અને શુધ પંચમહાવ્રત પાળે છે પણ સમકીત વીના છે તે જીવ મેક્ષ પામે નહી હવે સમકીત તે શી વસ્તુ છે તે કહે છે, નય તથા ભંગે કરી તથા પ્રમાણે કરી જે પોતાના આત્માને જાણે ઓળખે સ્યાદવાદ આઠ પક્ષે જા ણે જીવ ગુણ ઉપાય જાણે તેને સમકતી જાણવો. વળી જ્ઞાની છવ એહ વુ ધ્યાન કરે કે હું એક છુ પર પુદગળથી ન્યારો છુ નીશ્ચય ન કરી શુધ છું અજ્ઞાન મળથી ત્યારે છું નીરમળ છુ મમતાથી રહીત છુ જ્ઞાન દર્શન થી ભ છુ હુ માહારા આત્મ સ્વરૂપને ધ્યાવત સર્વ કર્મ ક્ષય કરૂ છુ, વળી કમે અંજનથી રહીત નિરંજન છુ કલંક રહીત છું પોતાના સ્વરૂપથી કોઇવારે ચલાયમાન થાઉ નહી પરમટવ છુ જેની આદી નથી તથા જેને અંત નથી ચેતના લક્ષણ છુ શીઢ સમાન છુ સંત સતામઈ છુ. છવાદીક છ દ્રવ્ય જેવા છે તેવા સદહતા તે સમકેત 'અને છ દ્રવ્ય જેવા છે તેવા ગુણ પર જાય સહીત જાણે તે જ્ઞાન જાણવુ તે છ દ્રવ્ય જાણીને અજીવને છડે અને જીવના રવગુણમાં સ્થીર થઈને રમે તે ચારીત્ર ક હીયે એ જ્ઞાન દર્શન ચારીત્ર શુધ રન ત્રઈ તે મોક્ષને મારગ છે માટે એ જ્ઞાન દર્શન ચારીત્રનો ઘણે યત્ન કરવો એ રત્ન ત્રઈ પામીને પ્રમોદ કરવા નહી, તહાં નીશ્ચય યવવાર કહે છે નિશ્ચય નયનો માર્ગ જ્ઞાન સતા રૂપ તે મોક્ષનું કારણ છે એટલે મોક્ષ છે અને વ્યવહાર ક્રિીયા નય તે પુણ્યનું કારણ કહ્યા પહેલા ની નય સંવ ૨ છે અને નીશ્ચ સંવર નીશ્ચય નય તે એક જ છે જુદા નથી. બીજે ૦૧વહાર નય તે આશ્રવ નવાં કમ લેવાનો હેતુ છે એટલે શુભ પુણ્ય કર્મને આ શ્રવ થાય છે અને અશુભ થવહારે અશુભ કર્મનો આશ્રવ થાય છે, કોઈ પુછે જે વ્યવહાર નય આશ્રવનું કારણ છે તો અમે વ્યવહાર નહીં આદરશુ એક નીશ્ચય માર્ગ આદરશુ તેહને ઉતર કહે છે. અહેવો ભવ્ય પ્રાણી જા તુમને ઇન મતની ચાહના છે અને છન મતને ઈ છોછ મેક્ષને ચાહો છે તો નીશ્ચય નય અને વ્યવહાર ન છાં ડશે નહી એટલે બેહુ નય માનો વ્યવહાર ન ચાલને અને નીશ્ચય ન છે અને જે તે યુવહાર નય ઉથાપશે તે જન સાશનના તીરથને ઉછેદ | - - ** *.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy