SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ મખાનું બંધી રોદ્ર ધયાન, ૩ ચોરી કરી અથવા ઠગાઈ કરી મનમાં ખુશી થાય જે માહારા જેવો જોરાવર કોણ છે હું પારકે માલ ખાઉ ૬ એહવા જે પરીણામ તે ચોરાનુ બંધી રોદ્ર ધધાન, ૪ પરીષહ ધન્ય ધયાન પરીવાર છે ઘણે વધવાની લાલચ હોય તે ધન અથવા કુટુંબને માટે ગમે તેવું પાપ ક રે અથવા ઘણે પરીગ્રહ મીલ્યાથી અહંકાર કરે તે પરીગ્રહ રક્ષણનુ બંધી રોદ્ર ધયાન એ રોદ્ર ધયાનના ચાર ભેદ કહ્યા એ નરક ગતિ પમાડવા ને કારણ છે માહા અશુભ કર્મનું કારણ છે. એ પાંચમા ગુડાણા સુધી છે અને છઠે ગુણઠાણે પણ એક હીસાનુ બંધી રોદ્ર ધયાનના પરીણામ કોઇક છવને હેય. - હવે ધર્મ ધયાન કહે છે જે વ્યવહાર કીયા રૂપ કારણે તે ધરમ તથા શુત જ્ઞાન અને ચારીત્ર એ ઉપાદાનપણે સાધન ધરમ તથા રત્નત્રઈ ભેદપણે તે ઉપાદાન શુધ વ્યવહાર ઉત્સર્ગનુ જાઇ તે અપવાદ ધરમ જાણવો અને આ ભેદ રત્નત્રઇ તે સાધન શુધ નીશ્ચય ન ઉત્સર્ડ ધરમ અને ધમ્મવત્યુ સહા જે વસ્તુનો સતાગત શુધ પરીણામીક અવગુણ પ્રવૃતી કર્વાદીક અને તાનંદરૂપ સિધાવસ્થા રહ્યા તે એવંભુત ઉત્સર્ગ ઉપાદાન શુધ ધરમ તે ધર મનુ ભાસન રમણ એકા પ્રતાપણે ચીંતન તન્મયતાનો ઉપયોગ એકત્વનો ચત્વો તે ધરમ ધયાન કહીયે તેના ચાર પાયા છે તે કહે છે. - ૧ આજ્ઞા વિચય ધરમ ધયાન તે જે વીતરાગ દેવની આજ્ઞા સાચી ક રી સદહે એટલે ભગવંતે છ દરવ્યનું સ્વરૂપ નય પ્રમાણે નીપા સહીત શી ધ સ્વરૂપ ની ગોદ સ્વરૂપ જેમ કહ્યા તેમ સદહે વીતરાગની આજ્ઞા નીત્ય આ નીત્ય સ્વાવાદપણે નીશ્ચય વ્યવહારપણે માને સદહે તે આજ્ઞા પ્રમાણે જથારથ ઉપયોગ માટે નિરધાર ભાસન રમણ અનુભવતા એક્તા તન્મયપણો તે આજ્ઞા વીચય ધરમ ધયાન કહીયે, ૨ અપાય વીચય ધરમ ધયાન તે છવમાં અશુધપણે કરમના રોગથી સંસારી અવસ્થામાં અનેક અપાય કહેતાં દુષણ છે તે અજ્ઞાન રાગદ્વેષ કષાય આશ્રવ એ માહારાં નથી હુ એ થકી ત્યારે છું હું અનંત જ્ઞાન દર્શન ચારીત્ર વીર્ચ માં શુધ બુધ અવીનાશી છુ અજ અનાદી અનંત અક્ષય આ ક્ષર અનસાર અચળ અકલ અમલ અગમ્ય અનમી અરૂપી અકમી અખંડ ધક અનુદય અનુદીરક અવાસ અગી અગી અભેદી. અવેદી અછેદી અ પદી મકાઈ અખાઈ અશી અસરરી અણહારી અવ્યાબાધ અવગાહી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy