SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ (800) ૨ મરખાવાદ વિરમણ વરત કહે છે ખીલકુલ જુઠ્ઠું વચન ખાલવુ નહીં તે વેન્યવહાર મરખાવાદ વિરમણવરત કહીએ. અને જે પુદગળાદીક વસ્તુ જે જ્ઞાન દરસનને ચારીત્ર શિવાય સઘળી પર વસ્તુને પોતાની કહેવી તે શ્ર ખાવાદ વચન છે, અને જીવને અજીવ કહે તથા અજીવને જીવ કહે ઇત્યાદી અજ્ઞાન ભાવ; અરથાંત અજાણ પણું તે નીશ્ચય ઋખાવાદ છે; અથવા સીધાંતના અરથ ખાટા કહે અગર કાળદાસ અગર ઉલટ પાલટ કરે તે સઘળું મુખાવિંદ જેણે છાંડયા તે નીશ્ચય ત્રખાવાદઃ વર મણ વરત કહીએ. એટલે ખીજાં ‘અદતા દાનાદિક વ્રત ભાગે તે તેના માત્ર ચારીત્રભંગ થાય પણ ના ન દરસતનો ભંગ ન થાય. અને જેણે નીશ્ચય શ્રખાવાદના ભંગ કરો તેનુ જ્ઞાન દરશન ને ચારીત્ર ત્રણેના નાશ થાય છે એ વિષે આગમમાં કહયા છે જે એક સાધુએ ચોથા વ્રતના ભગ કરયા અને એક સાધુએ ખીજા શ્રખાવાદ વરતના ભંગ કરયા તા જેણે ચોથા વ્રતના ભંગ કરયા તેતા અલવણ લેઇને સુધ થાય પણ જેણે નીશ્ચય શ્રખાવાદને ભંગ કરો તેતા લાવણ લીધે પણ શુ ન થાય અને ચાર ગતીમાં ભમ્યા કરે. 3. અદતાદાન વીરમણ વ્રત કહે છે પારકું ધન ચારી લીયે, ઠગખાજી કરી લીધે, છુપાવી લીધે, કપટ છળભેદ કરી લીયે, થાપણ મુકેલી આ ળવે, ઇત્યાદીક ચારી જાણવી એટલે પારકી વસ્તુ ધણીના દીધા વીના લેવી નહી એ વ્યવહારથી અદતાદાન વિરમણ વ્રત જાણવુ. અને જે પાંચ ઈંદ્રીઆના તેવીસ વિષય; ઞઢ કર્મ વર્ગણા ઇત્યાદીક વ સ્તુ લેવી નહી તથા તેની વાંછા કરવી નહી, તે આત્માને અગ્રાહ છે, માટે નીશયર્થી અદતાદાન વિરમણ વ્રત કહીએ, ઇહાં કોઇ પુછે જે વિષયી અને કર્મની વાંછા કોણ કરે છે, તેહને ઉતર જે, પુન્યને ભેળા લેવા યાછે, તે જીવ કર્મની વિંછા કરે છે. જે પુન્યના બેતાળીસ ભેદ છે, તે ચાર કર્મની સુભ પ્રાકૃતી છે, એટલે જે વ્યવહાર અદતાદાન તે નથી લેતા પણ અ ંતર ગ પુન્યાદીકની વીંછા છે તેને નીશયે અદતાદાન લાગે છે; વળી જે કોઇ વેષધારી પારકા છેકરા ફરીએ તેના મા માપની સ્રી ભરતારની રજા વીના છાનાં છુપાવીને અજ્ઞાન છવોને મુંડે છે એ પણ મોટી ચેરી છે. ૪. મથુન વ્રત કહે છે, જે પુરૂષ સીના પરીહાર કરે, તથા સ્રી પુરૂષઆમ પરીહાર કરે, ઇહાઁ સાધુને સીના સર્વથા ત્યાગ છે, અને ગ્રહસ્થને પરખેલી સૌ માકળી છે, તે પરસીનાં પચખાણ છે, તે ભંવહારથી મૈથુનનું
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy