SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪) " હવે એક દ્રવ્ય મથે છ સામાન્ય ગુણ છે તે કહે છે પહેલે અસ્તીત ત્વ તે જે છ દ્રવ્ય આપણા ગુણ પરજાય પ્રશ કરી અસ્તી છે તેમાં ધરમ અધરમ આકાશ અને જીવ એ ચાર દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ મીલ્યા બંધ થાય છે અને પુદગળમાં બંધ થવાની શક્તિ છે માટે એ પાંચ દ્રવ્ય અસ્તીકાય છે અને છઠે કાળ દ્રવ્યને સમય કઈ કેઈથી મીલતો નથી કેમકે એક સમય વણસ્યા પછે બીજો સમય આવે છે માટે કાળ અસ્તીકા ય નથી, એ દ્રવ્યમાં અસ્તીતપણે કહો. ૨ વસ્તુત્વ કહેતાં વસ્તુ પણ કહે છે તે દ્રવ્ય એ એકઠા એક ખેત્ર મ. ધે રહ્યા છે એક આકાશ પ્રદેશમાં ધર્મસ્તીકાયને એક પ્રદેશ રહે છે - થા અધરમાસ્તીકાયને પણ એક પ્રદેશ રહે છે અને જીવ અનંતાના અને નતા પ્રદેશ રહયા છે પુદગળ પરમાણુ અનંતા રહયા છે તે સર્વ પત પિ તાની સતા લીધા થકા રહયા છે પણ કોઈ દ્રવ્ય કોઈ સાથે મીલી જાતે ન થી તે વસ્તપણે ૩ દ્રવ્ય તત્વ કહેતાં દ્રવ્યપણે તે સર્વ દ્રવ્ય પત પિતાની ક્રિયા કરે એ ટલે ધાસ્તીકાયમાં ચલણ ગુણ તે સર્વ પ્રદેશ મધે છે સદાકાળે પુદગળ તથા છવને ચલાવવા રૂપ ક્રિયા કરે છે અહીં કોઈ પુછે જે લોકાંતીક શીદ્ધ ખેત્રમાં ધર્મસ્તીકાય છે તે શીંધના જીવને ચલાવ૫ણો કરતી નથી તે કેમ, તે હને ઉતર કહે છે જે શીધના જીવ અકીય છે માટે ચાલતા નથી પણ તે ખે ત્રમાં જે સુક્ષ્મ ની ગોદના છવ તથા પુદગળ છે તેને ધાસ્તીકાય ચલાવે છે માટે પોતાની ક્રિયા કરે છે તેમજ અધમસ્તીકાય છવ તથા પુદગળને સ્થી ૨ રાખવાની ક્રિયા કરે છે તથા આકાશ દ્રવ્ય તે સર્વ દ્રવ્યને અવગાહના રૂપ કાર્ય કરે છે છતાં કઈ પુછે જે અલોકાશ સમેં તો બીજુ કઇ દ્રવ્ય ન પણ થી તો અલોકાકાશ કહા દ્રવ્યને અવગાહ દાન આપે છે તેને ઉતર કહે છે. ' જે અલોકાકાશમાં અવગાહ કરવાની શકિત તો કાકાશ જેવી જ છે પરંતુ | તીહાં અવગાહને દાન લેનાર કોઈ દ્રવ્ય નથી માટે અવગાહ દાન કરતે નથી અને પુદગલ દ્રવ્ય મીલવા વીખરવા રૂપીયા કરે છે તથા કાળ દ્રવ્ય વર્તનારૂપ કીયા કરે છે અને જીવ દ્રવ્ય જ્ઞાન લસણ ઉપગરૂપ કીયા કરે છે એમ સર્વ દ્રવ્ય પિતા પિતાને પરીણામી સવસતાની કયાં કરે છે એ દ્રવ્યત્વ પણે કહી ૪ પ્રયત્ન કહેતાં કર્મયપણે જે છ દ્રવ્યમાં મથપણ છે તેના પ્રમાણે : -ડકર
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy