SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwww ક આકાશ દરના પ્રદેશમાં જુદા નથી માટે કાળ વીના પાંચ દરથને પ્રદેશ છે તેવારે વ્યવહાર નય બેલ્યો કે જે દરબ મુખ્ય દેખાય છે તેને પ્ર દેશ છે તેવારે રૂજુ સુત્ર નય છે કે જે દરવ્યનો ઉપયોગ દેઈ પુછીએ, તે દરવ્યનો પ્રદેશ છે જે ધાસ્તીકાયનો ઉપયોગ દઈ પુછીએ તે ધર્મસ્તી કાયનો પ્રદેશ છે જે અધર્મતીકાયને ઉપયોગ દઈને પુછીએ તો અધર્મતી કાયનો પ્રદેશ છે તેવારે સબ્દ નય બોય જે દરવ્યનું નામ લઈ પુછીએ તે દરવ્યનો પ્રદેશ છે; હવે સંભીરૂઢ નય બોલ્યો જે એક આકાશ પ્રદેશ મા છે ધર્મતીકાયનો એક પ્રટશ છે, અને જીવના અનંતા પ્રદેશ છે, પુદગળના પણ અનંતા પ્રદેશ છે; તેવાર અવંભુત નય છે કે પ્રદેશને જે દરવ્યની કીયા ગુણ પરજાય અંગીકાર કરી દેખીએ તે સમયે તે પ્રદેશ દરવ્યને ગ ણીએ, એ પ્રદેશમાં સાત નય કહ્યા. હવે જીવમાં સાત નય કહે છે પ્રથમ નૈ૫ નય નીમીતે જે ગુણ પ ચાયવંત શરીર સહીત તે જીવ એટલે શરીરમાં જે બીજા પુદગળ તથા ધર્મતીકાયાદીક દરવ્ય છે તે સર્વે જીવમાં જ ગયા, તેવારે સંગ્રહ નય હશે જે અસંખ્યાત પ્રદેશી તે જીવ એટલે એક આકાશના પ્રદેશ કા બીજા સર્વ જીવમાં ગણણ, તેવારે યવહાર નય બોલ્યા જે વિષય લેઈ કામ વાત સંભા રે તે જીવ ઇહાં ધર્મશતી અધર્મતીકાય આકાસ તથા બીજા પુદગળ સર્વ ટલ્યા પણ પંચદ્રી તથા મન અને લેયા એ પુદગળ છે તે જીવમાં ગણાણા કારણ કે વિષયાદીક તો ઇદરીયે છે તે જીવથી ન્યારી છે પણ ઈહાં વ્યવહાર નય મતે જીવ ભેળા લીધા છે તેવારે રૂજી સુત્ર નય બોલો જે ઉપયોગવંત તે જીવ ઇહાં ઇદ્રીયાદીક સર્વ ટટ્યા પણ જ્ઞાન તથા જ્ઞાનના ભેદ ટલ્યા નહી હે - બ્દ નય બોલ્યો જે નામ છવ સ્થાપના જીવ દરવ્ય છવ ભાવ છવ ઈહાં જીવમાં ગુણ નીરગુણનો ભેદ પડ્યો નહી તેવારે સમભીરૂઢ નય બો૯યો. જે જ્ઞાનદી ગુણવંત તે છવ તેવારે મતી જ્ઞાન સુત જ્ઞાન ઇત્યાદીક સાધક અવસ્થાના ગુણ તે સર્વે જીવ સ્વરૂપમાં આવ્યા એહવે એહવે એવભુત નય બોલે, જે અનંત જ્ઞાન દર્શન ચારીત્ર સુધ સતાવત તે જીવ એ નયે જે શીધ અવસ્થામાં ગુણ હતા તે જ રહ્યા, એ સાત નયે જીવ દરવ્ય કા. કે, હવે સાત ન ધર્મ કહે છે નૈગમ નય છે જે સર્વ ધર્મ છે કેમકે સર્વ માણું ધરમને ચાહાય છે એ નય અંશરૂપ ધર્મને ધર્મ એહવું નામ |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy