SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૬) *** ********* ** * ** ___ नमुणी रनवासेणं, ए वचने, नाणणयमुणी होइ, - ' એ વચનથી જે જ્ઞાનવંત છે તે મુની છે અને જે અજ્ઞાની તે મીધ્યાત્વી છે તથા કોઇક ગણીતાનું યોગના નરકના તથા દેવતાના બોલ અથવા સાધુ શ્રાવકને આચાર જાણીને કહે જે અમે જ્ઞાની છીએ તે પણ શાની નથી અને જે દ્રવ્ય ગુણ પરજાય જાણે તેને જ્ઞાની કહીયે એમ શ્રી ઉ. તરાધ્ધને મોક્ષ મા કહ્યુ છે કે વસ્તુ સત્તા જાણ્યા વિના જ્ઞાની સમજ ન હી, અને નવ તત્વ ઓળખી સદ હેતે સમકેતિ અને એહવા જ્ઞાન દર્શન વિના જે કહે કે અમે ચારીત્રીયા છીએ, તે પણ મૃખાવાદી છે કારણ કે શ્રી ઉતરાàનજી સુત્ર માટે કહ્યુ છે જે નાણું દંસણું નાણું, નાણેણુ વણ ન હતી ચરણ ગુણ એ વચન છે માટે આજ કેટલાક પાન હીન ક્રીયાને આડંબર દેખાડે છે તે ઠગ છે તેહનો સંગ કરવો નહીં. એ બાજ્ય કરણી અભવ્ય જીવને પણ આ માટે બાજ્ય કરણી ઉપર રાચવું નહીં અને આત્માનું સ્વરૂપ ઓળખ્યા વીના સામાચક પડીકમણાં પચખાણ કરવાં તે સર્વ દ્રવ્ય ની લેવામાં પુણ્ય આશય છે, પણ સંવર નથી, શ્રી ભગવતીજી સુત્રમાં કહ્યું છે “આયા ખલુ સામાઈય” એ આલાવાથી જાણજે, તથા જીવ સ્વરૂપ જાણ્યા વિના તપ સંજમ પુણ્ય પ્રકૃતી તે દેવતાના ભવનું કારણ છે,– પુવતવણું પુવ્વસંયમેણું દેવલોએ ઉવવઝતીનો ચેવર્ણ આયત્તા ભાવ વત્તવયાએ એ આ લાવો ભગવતીજી સુત્રમાં કહે છે તથા જે કીયા લોપી આચાર હીન છે તથા જ્ઞાન પણ હીન છે માત્ર ગછની લાજે શીદ્ધાંત ભણે વાંચે છે વ્રત પચખાણ કરે છે તે પણ દ્રવ્ય નીલેરો જાણે એમ શ્રી અનુજોગ દ્વાર સુત્રમાં કહ્યું છે ઈમે સમણુ ગુણ મુક, યોગી છકાય નિરણ કંપા હયાઇવ દુદામા. ગયા ઇવ નીરસાટ ઘડામઠા સુપેઠા પડ્ડરયા ઉરણા છણાણું૦ આણએસઈ દાવીહરીઉણ ઉલ ઉકાલ આવગમ્ય ઉવઠતીતંત્ર લગુતરિયં દબાવ સયં અર્થ–જેને છકાયની દયા નથી ઘડાનીપેરે ઉન્માદ છે હાથીનીપેરે નીકુસ છે પિતાના શરીરને દેવતા મસળતા ઉજળે કપડે સણગાર કરી ગ છને મત્વ ભાવે માન્યતા છાચારી વીતરાગની આજ્ઞા ભાંજતા જે તપ ક યા કરે છે તે પણ દ્રવ્યનીપામાં છે, અથવા જ્યોતીષ વદક કરે છે અને પિતાને આચાર્ય ઉપાધયાય કેહેવરાવીને લોકો પાસે મહીમા કરાવે છે તે તાંબાના ખાટા રૂપિયા જેવા છે, તથા ઘણા ભવ મમ માટે અવંદનીક છે એ શાખ્ય **** ** * ** * **
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy