SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ * * = = = = , - - - - - (૩૩) જી શ્રી ૭ ભાવ સયોગી અયોગી સિલેસ. અંત દુગનય જાણોજી સાધનતા એ નીજ ગુણ વ્યકતી તે સેવના વખાણે છે. શ્રી. ૮ કારણ ભાવ તેહ અપવાદે કાવૈરૂપ ઉત્સ). આતમ ભાવ તે ભાવ દ્રવ્યપદ, બાન્ય પ્રવૃતિ નિસર્ગેજ શ્રી ૮ કારણ ભાવ પરંપર સેવન પ્રગટે કારજ ભાવોજી. કારજ સિદ્ધે કારણતા વ્ય ય શુચી પરિણામિક ભાવોજી શ્રી૧૦ પરમ ગુણી સેવન તનમયતા. નિશ્ચ ય ધ્યાને ધ્યાવેજ, શુદ્ધાતમ અનુભવ અસ્વાદી. દેવચંદ્રપદ પાવેજી શ્રી. ૧૧ અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, દીઠ સુવીધી છાણંદ સમાધી રસ ભર્યો લાલ સમા ભાસ્યો આત્મ સ્વ૫ અનાદિને વિસારહો લાલ અ. સકલ વિભાવ ઉપાધી થકી મન એસરહો લાલ થ૦ સતા સાધન મારગ ભણી એ સંચરહો લાલા ભ૦ ૧ તુમ પ્રભુ જાણગ રીતિ સાવ જગ દેખતાહો લાલ સનિજ સતાએ શુદ્ધ સહુને લખતાહો લાલ સ0 પરપરણતી અષપણે ઉવેખતાહ લાલ. - ગ્યપણે નિજ શકતી અનંત ગખતાહે લાલ અ. ૨ દાનાદિક નિજ ભાવ હતા છે પરવશ્યા લાલ હ૦ તે નિજ સનમુખ ભાવ ગ્રહે લહી તુજ દશા હે લાલ ગ્રહ પ્રભુને અદભુત યોગ સ્વરૂપ તણીરસાહ લાલ સ્વરા ભાસે વાસે તાસ જાસ ગુણ તુજ સાહો લાલ જાટ ૩ મોહાદિક ની ધુમ અનાદિની ઉ તરેહ લાલ અ અમલ અખંડ અલિપ્ત સ્વભાવજ સાંભરેહ લાલ સ્વ૦ તત્વ રમણ સુચી ધાન ભણીને આદરેહો લાલ ભ૦ તે સમતા રસ ધામ સ્વામી મુંદ્રાવ વરેહ લાલ સ્વ. ૪ પ્રભુ છો ત્રીભવનનાથ દાસ હું તાહરહો લાલ દાવ કરૂણાનિધી અભિલાખ અછે મુજ એખરો લાલ અટ આતમ વસ્તુ સ્વભાવ સદા મુજ સાંભરોહે લાલ સાવ ભાસન વાશન એહ ચરણ ધ્યાને ધરોહે લાલ ચ૦ ૫ પ્રભુ મુદ્રાનો યોગ પ્રભુ પ્રભુતા લખે લા લ પ્ર. દ્રવ્ય તણે સાધર્મ સ્વ સંપતી એલખે લાલ સ્વ. ઓલખતાં બહુ માન સહિત રૂચી પણ વધે લાલ સ0 રૂચી અનુજાઇ વિર્ય ચરણધરા શ બેહો લાલ ચ૦ ૬ ક્ષયપશામિક ગુણ શર્વ થયા તુજ ગુણ રસીહ લાલ થઇ શતા શાધન શકતી વ્યકતા ઉલશો લાલ વ્ય૦ હવે સંપુરણાશિદ્ધ તણી શી વાર છે લાલ ૪૦ દેવચંદ્ર જીનરાજ જગત્ર આધાર છે હો લાલ જ૦ ૭ અથ શ્રી શીતલજીનનુ સ્તવન. શીતલ અને પતિ પ્રભુતા પ્રભુની; મુજથી કહી ન જયજી, અનંતતા નિર્મલતો પુણતાં, જ્ઞાન વિના ન જણાયજી શી. ૧ ચરમ જલદી જલમિણે એ પણ - - - - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy