SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ ~ ( ૨૯૪) તિમ પ્રભુ વક તે વિજપતિ દેખી, કોસિક આણંદ પામે. પ્ર. ૨. જિમ ઓષધીપતી દેખી મનમાં, સચ કેર પ્રીતી પામે; તિમ પ્રભુ વક્ર તે ક્વિજ પતિ દેખી, સથકોર પ્રીતી પામે. પ્ર. ૩. જિમ રોહીણપતિ જગમાં જાણે, શિવને તીલક સમાન; પ્રભુ મોક્ષ ખેત્ર ભાકારી, વળી શિવને તિલક સમાન. પ્ર. ૪. જિમ રાજા ઝળઝળતો ઉગે; નિજ ગોથીતમ ટાળે તિમ પ્ર ભુ સમવસરણ બેશીને, નિજ ગોથીતમ ટાળે. પ્ર. ૫. જિમ સિત રૂચી નભમાં ઉગીને, કુવલય કરે ઉલાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુવલય કરે ઉ૯લાસ. પ્ર. ૬. નિસા પતિ જખ ઉગે , પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી; થંભણ પાસ પદ પદ્મની શેવા પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી. પ્ર. ૭. અથ શ્રી મહાવીર જીન સ્તવન ગિરૂઆરે ગુણ તુમ તણા–એ દેશી. વીર જિસેસર પ્રણમું પાચા, ત્રિશલાદેવી માયા, સિદ્ધારથ રાજા તસ તાયા. નંદીવરદ્ધન ભાયારે. ૧. વી. લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, ખમ દમ સમણ તે જાયારે; બાર વર્ષ પ્રભુ ભુમિ ન છાયા, નિંદ્રા અલપ કહાયારે. વી૨. ચંડકૌશિક પ્રતિબંધન આયાં, ભય મનમાં નવિ લાયારે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયારે. વી. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયારે, માન ન લોભ વળી કસાયા. વિહાર કરે નિરમાયારે. વી. ૪. કેવળજ્ઞાન અનંત ઉપાચા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયા; સોસરણે બેશી જિનરાયા, ચઉવિત સંઘ થપાયાર, વી૫. કનક કમળ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયારે; પાંત્રીસ ગુણ વાણી ચઉરાયા, ત્રીસ અતિસય પાયારે. વી. ૬. રીલેશીમાં કર્મ જલાયા, જયત નિશાણ વજયારે પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયારે. વી૭, ઈતી શ્રી પદ્મવિજયજી કૃત વીશી સમાપ્ત. * ~ * * ~ ~~~~~ ~ ~~ ~~ अथ श्री ज्ञानविमळजि कृत चोवीशि, "આહ શ્રી રષભદેવ જન તા. હાની લલનાનીઃઆદિ કરણ અરીહંતજી, શાહ અમારા શાલ |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy