SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ अथ श्री पदमावजय कृत चोवीशि, અથ શ્રી રષભદેવ જન તવન. અરણીક મુનીવર ચાલ્યા ગોચરી—એ દેશી. રૂષભ ઝનેસર રૂષભ લંછન ધરૂ, ઊંચા જે સાત રાજ્યોજી, નિર બંછન પથને પામીયા. શિવપુરનો સામ્રાજ. ૧. રૂ૦ અવ્યય અચળ અચિંત અનંત છે, અશરીરી અણા હારીજી; અવિનાશી શાસત સુખનો ધણી, પર પરણતી નીવારીછે. ૨. ૩૦ જ્ઞાન અનંત અનંત દર્શન મયી, લોકા લોક સ્વભાવેજી; દેખે કર આલમ પરે પણ નહીં. રમતા જે પર ભાજી, રૂ. ૩૦ નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંતહ ભાંગેજી; અવ્યાબાધ અજર અજ જે થયા પુદગળ ભાવ નિસંગોજી. ૪. રૂ. પુદગળ રહિતપણે સુખ ઉપનું, તે કીમ જીભે કહાયોજી; વર્ણાદિક નહી જાસ સ્વરૂપ છે, જોગાતીત જિન રાજી. ૫, ૩૦ કરતા ભે ક્યારે નિજ ગુણને પ્રભુ; અવગાહી ની જ ખેતોજી; અછે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડી ન કોયને તેજી; ૬. રૂએ જીનવર ઉત્તર પદ રૂપ જે પદમને અલંબીજે; તો પરભાવ કરમ દુર કરી, ઠાકુર પદવી લીજેજી. ૭. રૂ. અથ શ્રી અજીતનાથ જીન સ્તવન, - સ્વામી શ્રી મધર વીનતી–એ દેશી. અરુષ જિન તુજ મુજ અંતરો વતાં દીસે ન કોય; તુજ મુજ આતમ સારિખ, હરે સત્તા ધર્મથી હોય. અ. ૧. જ્ઞાન દર્શન ચરણ આદિ દેઈ, ગુણ છે જેહુ અનંતરે; અસંખ્ય પરદેશ વળી સારિખા, અછે ઈણિ પરં તતરે. અ૦ ૨, એટલો અંતર પણ થયે; હારે આવિર્ભવતિરો ભાવરે; આવિર્ભ ગુણ નીપના; તીણે તુજ રમણ સ્વભાવ, અ૦ ૩. રાગ દ્વેષાદિક વીભાવની હારે પરણતિ પરભારે. ગ્રહણ કરતો કરે ગુણ તણે હાંરે પ્રાણી એહ તિરો ભારે. અ. ૪, એહ અંતર પડયો તુજ થકી; હારે તેને મન ઘણું દુઃખરે. ભીખ માગે કુણ ધન છતે હારે તે આહાર કણ ભૂખરે. આ૦ ક. તુજ અવલંબને આંતરે હરે ટળે મારે સ્વામરે. અચળ અખંડ અગુરૂ લહુ, હાંરે લહે નિરવધ કામરે. આ૦ ૬. જે *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy