SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪ ) હે દશકંધ, સ્કિધી રાજાના આદિત્યરંજ, તથા રૂક્ષરજ નામના બે પુત્ર યમ રાજાની સાથે યુદ્ધમાં હારથાથી યમે તેમને બાંધીને પોતાના ખદીખાતામાં નાખ્યાં. તે પરંપરાના તારા શેવક છે. તેને નરક રૂપ બંદીખાનાંથી છુટા કર. સેવકને વાંકુ થયાથી તેના ધણીને તેની ચિંતા કરવી યોગ્ય છે. એમ સાંભળીને રાવણ અતિ ધમાં આવ્યો થકો ખાલવા લાગ્યા કે, હે પવનવેગ; મારા વકાને દુ:ખ દેવાનું ફળ તે યમ હમણાંજ પામશે. એમ કહી પુષ્પક વિમાનમાં બેશીને પેતિાના સૈન્ય સહિત રાવણ કિસ્મિધા નગરીમાં આવ્યા. ત્યાં જીવને પીડા દેવાવાળા તથા મહા ભયંકર એવા સાત નરક ને જોઈને મહા ક્રેધાયમાન થયા થકો, પરમ ધારમિક જે રાવણ, તેણે ત્યાંના કેટલાએક નરકોની રક્ષા કરવાવાળા યમના 'કરોને મારીને પોતાના જન તથા ખીજા સરવેને છેડી મુકયા. એ વાતની યમને ખબર પડતાંજ ધ વડે નેત્ર રાતા કરતા થકા રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પાતાનું સૈન્ય લઇને નગરીથી ખાહેર નીકળ્યા. પછી બેઉની પરસ્પર લડાઇ થવા લાગી. તે આવી રીતે હાથી હાથીની સાંબે, ધાડો ઘેાડાની સાંખે, રથ રથની સાંખે, તથા પ્યા ટા પ્યાદાની સાંખે, એમ પોતપાતાના ચાગ્યની સાંમે યુદ્ધ થતાં યમ રાજા કેધમાં આવીને તથા માટી ઝડપથી સુંડાડ જેવા એક માટી ફંડ હાથમાં લઈને રાવણ ઉપર નાખ્યો. દશકંઠે પોતાના બાણ વડે તેના કટકે કટકા કરચા. ત્યારે યમે ખાણના વરસાદ કરીને રાવણને ઢાંકી દીધા, તેની સાંખે તેણે પણ તે મજ કયું. પછી ચમે ખીજા ઘણા ઉપાય કહ્યા. તેપણ તે ફાવ્યો નહીં, અને રાવણના ખાણે કરી પીડાણા થકી ત્યાંથી નાશીને રથનુપુર નગરમાં ઇંદ્ર' રાજા પાસે આગ્યો. તેને યથાયાગ્ય તમરકાર કરીને હાથ જોડી કહેવા લા ગ્યા, હે સ્વામી, તમારા દીધેલા યમપણાના અધિકાર મને નથી જોઇતા, હુમણાં એક રાવણ નામના રાજા યમના પણ યમ પેદા થયા છે, તેની સાંબે કોઇનું ચાલતુ નથી. મારી નગરીમાં આવી, નરકના રક્ષણ કરનારા લોકોન્ મારીને, તેમાંના સર્વ પ્રાણીઓને કહાડી મુકયા, તેની સાથે યુદ્ધ કરતાં જેમ તેમ છવે લઇને હું નાડા છું. તેણે વૈશ્રવનેથ છડીને તેની લકા. નગરી, તથા પુષ્પક વિમાન લઈને ત્યાંનું રાજ્ય સ્વાધીન કરયું છે. તે સાંભટ્ટીને મોટા ધિમાં આવ્યો થકા રાવણની સાથે યુદ્ધ કરવા સારૂ પેાતાનું સૈન્ય સ, જૈન ઇંદ્ર રાજા નગરીથી ખાÈર નીકળ્યા. ત્યારે તેના પાણા પ્રધાના તેને ક હેવા લાગ્યા કે, રાવણ મહા બળવાન છે, તેની સાથે સુધ. કરયાથી આપણે.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy