SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ (say૪) પઇયા, ગંધ નઇવેદ ફળ જળ ભરીએર, અગમગ્ર પુજા મિલી અડવીધ, ભાવે ભવી સુભ ગતી વિરરે સુ॰ ૫. સત્તર બેદ્ર એકવીસ પ્રકારે, અઠાતર સા ભેરે, ભાવ પુજા ખહુ. વિધ નીરધારી; દ્યગ દુરીગતી છેદેરે. સુ૦ ૬. તુરીય ભેદ પડીવત્તી પુખ્ત, ઉપસમ ખિણ સોંગી†; ચઉહાપુજા ઇમ ઉત્તરાધ્યયને ભાખી કેવળ ભાગીરે. સુ॰ ૭. ઇમ પુખ્ત ખટ્ટુ ભેદ સુણીને, સુખદાયક સુભ કરણીરે, ભવીક જીવ કરશે તે લહસ્યું, આનંદધન પદ્મ ધરણીરે, સુ૦ ૮. શ્રીશીતલ જીનનું સ્તવન. રાગ ગાડી--સીતળ જીન પતી લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન માહેર; કરૂણા કોમળતા તીક્ષણતા, ઉદાસીનતા સેહેરે. સી॰ ૧. સર્વ જંતુ હિતકરણી કરૂણા. કરમ વિદ્યારણ તિક્ષણ; હાતા જ્ઞાન રહિત પરિણામે, ઉદાસીનતા વિક્ષણ. સી૦ ૨. પર દુખ છેદન ઇચ્છા કરૂણા; તી ક્ષણ પર દુખ રીઝેરે. ઉદાસીનતા ઉભય વિલક્ષણ. એકઠામે કીમ સીજેરે. સી૦ ૩. અભયદાનતે મળ ક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવેરે. મેરણ વિનુ કૃત ઉદાસીનતા; મિવિરધમતી નાવેરે. સી૦ ૪ શકતી વ્યકતી ત્રિભુવન મભુતા. નિગ્રંથતા સંચેગેરે; ચાર્ગી ભાગી વકતા માની; અનુપયેાગી ઉપયોગેરે. સી॰ ૫. ઇત્યાદીક બહુ ભંગ ત્રિભંગી; ચમત્કાર ચીત્ત દંતીરે; અચરીજકારી ચીરીત્ર વિચીત્રા; આનધને પદ્મ લેતીરે, સી૦ ૬. શ્રીશ્રીયાંસનાથજીનુ સ્તવન. રાગ ગાડી—શ્રી શ્રેયાંસ છન અંતરજામી; આતમરામી નામીઅે. અ ધ્યાતમ મત પુરણ પામી; સહજ મુગતી ગતી ગામીરે, શ્રી॰ ૧. સયળ સસારી ઈંદ્રીયરસમી. મુની ગુણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી. તે કેવળ નીકામીરે. શ્રી૦ ૨. નીજ સરૂપ જે કીરીયા સાથે; તે અધ્યાતમ લલ્હીએરે. જે કીરીયા કરી ચઉગતી સાધે; તેથ્યા અધાતમ કહીએરે. શ્રી૦ ૩. નામ અધ્યાતમ વણ અધ્યાતમ; દ્રવ્ય અધ્યાતમ ઇંડારે. ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે; તે તે સુરઢ માંડેરે. શ્રી ૪. શબ્દ અધ્યાતમ અરથ સુણીને; તિ૨વીકલ્પ આદરોરે. સબ્દ અધ્યાતમ ભજના જાણી; હાન ગ્રહણ મતી ધરજો શ્રી ૫. અધ્યાતમ જે વસ્તુ વિચારે; ખીન્ન જાણે લખાસીઅે. વસ્તુ મતે જે વસ્તુ પ્રકાસે; આનંદઘન મત વાસીરે શ્રી ક. વાચુપુજ્યનનું સ્તવન, ગ ગાડી વાસપુજ્ય જીત ત્રિભુવન સ્વામી; ઘનનામી પરીણામી,
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy