SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૮) ચારીત્ર સઘા, ૧૧૧ દેખાડ્યા મહાર્દિક રાષ; કરતા કર્યું ભરમના પાષ, તેહ તણી દેખાડી રીત, લહે રાજ મોટા રીંપુછત, ૧૧૨ ચારીત્ર ધર્મ કીયા અનુકુલ; માહ તણુ ઉખેડયું સુલ, ધર્મ નરેશરના પરિવાર, રમે રંગભર રૂ ક્રય મઝાર; ૧૧૩. ક્રુષા—જમ દુશમન દુરે ગયા, વસમા વિશય કષાય, રાજ લહે તખ આ પણું. ઉતમ આતમરાય, ૧૧૪ સતાથી સુખીયા રહે, સદા .સુધારસ લીન, ઇંદ્રાદિક તે આગલે, દીસે દુખીયા દીન. ૧૧૫ તે સુખ નહીં સુર રાયને તે નહી રાયા રાય. ૧૧૬ પરવશતા પાછી વળી, ગઇ દીનતા દુર; આશ પર ઇ જખ તજી, જાવા ઝીલે સુખપુર. ૧૧૭ ઝુરીને ઝંખર થયા. મુખે મુકે નીશાસ. કામી કામીની પગ પડે, માશ કરે ઇમ દાસ. ૧૧૮ અગ્ની આપ થી ઉપજે, તૃષ્ણા આપ જલાય, આપે આપ વિચારતાં, આપહી આપ બુઝાય ૧૧૯. આશા બંધન ખાંધીયા, જગ સઘળા મુઝાય. ૧૨૦ આશ કરે। અરીહંતની, જગ થઇ રહ્યા ઉદ્યાશ, વિનય અનેાપમ એન્ડ્રુ સુખ; અનુભવ લી લ વિલાસ; ૧૨૧ અશા પારી ગાટકો, તાપે ફાટી જાય; તીમ આશા મન માનવી; ન લહે મુકી ઉપાય, ૧૨૨ જેડ઼ નિરાશી ગેાટકો, હાએ સહેજ અ ભંગ, તરૂના મલ અપ હરી, રૂપ કરે સુરગઢ ૧૨૩ તેમ નિરાશી મન હુ રે. સવી આતમ સતાપ, આતમ પરમાતમ હુએ; વિનય વિચારો આપ. ૧૨૪ વિનય વિચારી આદરા, સમતા શિવપુર વાટ; આરતી નાવે આશની, ઉપજે નહી ઉચાટ. ૧૨૫ વિઇ આશા વિષયની, ઉખેડા વિષવેલ; સેવા સમતા સુરલતા, વિનય રમેા રસ ખેલ. ૧૨૬ કાટન લાગે કનકને છમ રહેતાં રજ પાસ. તિમ કરમે નવી ભેટ્ટીએ; આતમ રામ ઉદાસ, ૧૨૭ ઇમ ઉદાસ રસ ચાખતાં, શિથીલ હોય ભવખધ, સુકલ ધ્યાન તખ ઉપજે, પાવન ૫૨મ સુગંધ. ૧૨૮ સુકલ ધ્યાન જખ થીર કરી, ચંચલ મન કલાલ; કેવલ જ્ઞાન તર`ગમાં, આતમ ક૨ે ઝકાલ, દરદ કર્મ ઘનઘાતી ખય ગયા. તપ્ત પ્રગટી નીજ જ્યાત તિમ વાદલ વિઘટી ગયાં, ઉદયા રવી ઉત્થાત, ૧૩૦ માંખણથી જખ જલ ખલ્યું. તખ પ્રગટયું ધૃત રૂપ, તિમ ઘનઘાતી મલખલે; મટે જ્ઞાન સ્વરૂપ; ૧૩૧ મનવચ કાયા થીર કરી, પરમ સકલ ધરી ધ્યાન ચારે કર્મ દહી સુÈ. પરમાનદ નિધાન; ૧૩ર સિદ્ધ સદા સુખ અનુભવે, અ નુપમ કાલ અનંત, અજરામર અવિચલ રહે, પ્રભુ તે ભગવત. ૧૩૩ Ăમનાથ આરાધતાં; એ સવી સીજે કાજ, અંતરગ પુછતીએ, લહીએ અ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy