SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પર. ત્રીજે રૂપે આપ આપણા મહંત સહુમાં સોલ્યામણા એ ત્રિાણ રૂપે રજી કુમાર, જેર કરી મુકશે સંસાર. ૫૩. મેહરાયને બીજો પુત, દેશ ગયંદ છે ભાંગડ ભુત, વાંકુ મુખ લોચન વિકરાળ, જળહળતી જાણે દળ ઝાળ, ૫૪. નિર્વિક્તા એની નાર, ધરે અંગ ગુણ પિચુ અનુસાર; ઇણે રૂ જબરૂ દય દુવાર, તવ નવ આવે વિનય વિચાર. ૫૫. રાગ કેશરી વિસ્તાર, ચાર સુતા વળિ નંદન ચાર; અનંતાનુબંધી અપચ્ચખાણ, પચખાણ સં. જલ પરમાણ. ૫. પહેલી દઢ ધનવંશી જસી, મીંઢ સીંગ સમ બીજી કશી; ત્રિજિ મુત્રીકા સમ હોય, એથી છોઈ સરખી જોય. પ૭ એ ચારે હે નર બળવંત, જાળ બાંધ્યા જીવ અનંત કુડ કપટ બહુપર કેળવે, નરય તિરય ગતિશું મેળવે, ૫૮. માયા ચારે એ દીકરી, જેણે કુંભ તેસિ ઠીકરી, પુત્ર લાભના એનાં નામ, પિતા સરીખા સુત પરિણામ. પ૮. પેલો પુત્ર રંગ કરમજી, બીજો કાદવ સમ ગત ભજી; ત્રીજો દીપ મળી સમ કહે, ચોથો હળદ્ર રંગ સમ લા. ૬૦. ષ ગેચંદ્ર તણાં સુત આઠ, જેવો તરૂઅર તે કાઠ; કેધ માન એ દો ચાર ચાર, અનંતાનુબંધાદિક ચાર. ૬૧ અનંતાનું બંધી જે ફોધ, મોહરાયનો સબળ ધ; જાવ છવ સાધે સંગ્રામ, ગિરિ રેખાં જિમ ના ઠામ. ૨. બીજો વરસ લગે નવિ મળે, રજ રેખા વરસાળે ભળે ત્રીજે રજ રેખા સમ હેય, જળ રેખા સમ જોય. ૬૩. શિલ શંભ “ સમ પહેલો માણ, અસ્થિ થંભ સમ બીજો જાણ; ત્રીજે કાઠ સરિખે ધીઠ, એ નેત્ર લતા જિમ ઇઠ, ૬૪. મિહરાયના એ પુતરા, સળે નીચ જિસ્થી કુતરા સમકિત દેશ વિરત ચારીત્ર, વીતરાગ પદવીના સત્ર. ૬૫. ફોજદાર મિોહરાયને, કોઈ ન કળે જેનો માયનો; મદનરાય મોટો મુછાળ, જિણે જિ ત્યા સુરનર ભુપાળ. ૬૬. રાખે પંચ કુસુમનાં બાણ, કંપવે તિહુઅણનાં માણ; ચોધ જુવાન વડે જગ જેઠ, દાનવ દેવ કરી વ્યાં વેઠ. ૯૭. રતી પ્રિતી ઘરણી દુઈ તાસ, જે સાથે અવિહડ ઘર વસ; ખટ રિતુ સેવે જેના પાય, વિધુ વસંત સુરિજન સુખદાય. ૬૮. બ્રહ્મા નિજ પુત્રીશું રમે, ઈદ્ર અહ લ્યા ચરણે નમ્યો; કૃષ્ણ થયા ગોપીના દાસ, એ સવિ મન્મથ તણા વિલાસ. ૧૮. ત્રિભુવન ભુપ ધરે ત્રણ રૂપ, પુરૂષ નપુંશક નારી અનુપ; વિહુ રૂપે ત્રણે જગને દમે, એ વશ લોક ઘણા દુખ ખમે. ૭૦. અરતિ હાંશ ભથે શક ૬ ગંછ, રતિ છએ. સુભટ મોડે મુછ ઈણિપર કામ તણે પરિવાર, કણાં | I પિ સંહાર. ૭૧. રાગકુંવરની સબળ જરરીશ, વિષયભિલિાલ ( મા છે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy