SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) શેરે. લોગા. ૧૪; કહે તે શુદ્ધ કથક અજ્ઞાની, ઉપધી ધણેરી ધારી હિ બાળી તે માર્ગ લોપી, ભાખ્યું અંગ આચારરે. લોયા. ૧૫; પાસાદિક જાતી ન તજીએ, તો કીમ ઊંચા ચઢીએ બ્રાનાદિફ આણાએ સ્કીએ, તે સાથે નવી વઢીએ. લોમા૨૬; પાસ પણ તેને કહીએ, જે વ્રત લેઈ વિર; ધુશ્રી જેણે વત નવી લીધાં, તે શો મારગ સાધેરે, લોગા. ૧૭; શરવ સુધી વીણ પણ યતના, સુધ કથકને છાજે છે જેથી આપ હીનતા, કહે તે નવી લાજેરે. લો૦ ૧૯; કુસુમપુરે એક શેઠ તણે જાર, હેઠે રહે સંવેદી, ઉપર એક સંવર ગુણ હીણે, પણ ગુણ નીધી ગુણ રંગરે. લો૦ ૧૯; સંવેગી કહે ઉપર છે, તે માહા મોકળે પાપી; ગુણ રંગી કહે વરત પાળે, સ કીરતી જગ વ્યાપી. લો૦ ૨૦; સંગીના ખાન્ય wથી, થયા લોક બહુ રાગી; કોઈક સુધ થકના પણ મતી, જેની સામે લાગીરે, લો૦ ૨૧. - માસુ પુરી બેહુ વિચરીયા, તીહાં આવ્યા એક નાણી; બહુમાં અલ્પ અધિક ભવ કુણના, પુછે એમ બહુ પ્રાણીરે. લો વર. જ્ઞાની કહે સંવેગી નીંવા, કરી ઘણા ભવ રૂલ શુધ કથક વેહેલો શીવ સુખમાં, પાપ પખાળી ભળશેરે. લો૦ ૨૩. સુણી એહવું બહુ જન સમજ્યા, ભાવ મારગ રૂચી જાગી; એ ઉપદેશ પદે સળી જોજે, અમે હેજો ગુણના રાગર. લોટ ૨૪. સુધાચારી કળીમાં વીરલા, સુધ કથક પણ ઘોડા; ઇચ્છાચારી બહુલા દીસે, જાણે વાંકા ઘડારે. લોગ ૨૫. પાસ થાદીમાં પણ સંજમ, થાન કહ્યું કોઈ હીણું શુધ પરૂપક વય સાસન, કહીએ ન હોયે ખીણુ. લો૦ ર૬. જન વિણ અછતુ ચરણ પણ કહીએ, હોએ તેને ઉધરીએ, નવો મારગ જન આગે ભાખી, કહો કેણી પરે નીં સ્તરીએ. લો૦ ૨૭. સંજમ ઠાણ વિચારી જાતાં, જે ન લહે નીજ સાખે; તે જુઠું બેલીને દુરમતી, શું સાધે ગુણ પાંખેરે. લ૦ ૨૮. સંજમ વીણ સંજતતા થાપે, પાપ શ્રમણ તે દાખે ઉતરાણેને સરળ સ્વભાવે, સુધ પરૂપક દાખ્યોરેલો. ર૮. સુવીહીત ગ૭ કીરીયાને ઘોરી, શ્રી હરીભદ્ર કહાવે, એહ ભાવ ધરતો તે કારણું, મુજ મન તેહ સુહાય. લો૦ ૩૦. સુધ દ્રવ્ય સંજત તે એણી પરે. ભાવ ચરણ પણ પાવે. પ્રવચત વચન પ્રભાવક તેહના. સુરપતી પણ ગુણ ગાવેરે. લ૦ ૩૧. સુધ કથક વચને જે ચાલે. મુળ ઉત્તરગુણ ધારી, વચન ક્ષમાદિક રંગે લીલા. તે મુનીની બલીહારર. લે. ૩૨. પ્રજનીક જ્ઞાને જ્ઞાનાદિક, સંજત ચરાણુ વીલાસે એક નહી જેહને બહુમાં કીમ જઈએ તસ પાસે તો ૩૩ મ સ સવચન ||
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy