SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ન ગતિ કમાધાન છે. ” + + = નરકમાં શબુક સહિત વણ અને મૃણ છે. * તે નરક ભોગવીને રાવણ અને લક્ષ્મણે પુર્વ મહાવીરક્ષેત્રને ભુષણ જેવી વિન્દ્રાવતી નામની નગરીમાં સુનંદની સ્ત્રી રોહિણના જીનદાસ અને સુંદર શન નામના બે પુત્ર થશે. તે નિરતર ઇન ધર્મ પાળશે. ત્યાંથી મરીને સિધર્મ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી આવીને વિજયા નગરીમાં લે ફરી શ્રા વિક થશે. ત્યાંથી મુવા પછી દેવલોકમાં જશે. ત્યાંથી આવીને વિજયાપુરીમાં કુમારવાર્ત રાજની સ્ત્રી શ્રી લક્ષ્મીના પટે અયકાંત તથા અયપ્રભ એ નામના બે પુત્ર થશે. તે ભાવમાં જિનભાષીત સંયમપાલન કરીને મુવા પછી લાંતક દેવલોકમાં દેવ થશે. તે વખતે તું અચુત દેવ લોકથી નીકળીને આ ભરત ક્ષેત્રમાં સર્વ રતનમતિ નામનો ચક્રવરતી રાજા થઇશ. ત્યાંથી તે બેઉ આવી ને ઇંદ્રાયુધ અને મેઘરથ નામના તારા પુત્ર થશે. પછી તું દિક્ષા લઈને કાલ કરી વૈજયંત દેવલોકમાં જઈશ. અને રાવણનો જીવ જે ઈદ્રાયુધ તે ત્રણ જ વ ભમીને તીરથંકર ગોત્ર કર્મ ઉ૫ન કરશે. અને તેના જીવ તીરથનાથ થશે ત્યારે તું વિયેત દેવલોકથી આવીને તેનો ગણધર થઈશ. પછી તું અને તે મિક્ષ મતે જશે, અને તારો પુત્ર મેઘરથ જે લક્ષ્મણનો જીવ તે સુભ ગતિ પામશે. ત્યાર પછી તે પુષ્કર દ્વીપમાં રત્નચિત્રા નગરીને વિષે ચક્રવરતી રા જ થશે, તે સંપતી ભેગવીને દિક્ષા લીધા પછી કમેકરી તથંકર થઈને મોક્ષને પામશે. * એવાં રામ કેવળીનાં વચનો સાંભળીને પુર્વના સ્નથી જ્યાં લક્ષમણ નરકમાં દુઃખી પડ્યો હતો ત્યાં સીતેદ્ર છે. ત્યાં જંબુકે અને રાવણે સિંગ હાદિકનાં રૂપ કરીને લક્ષ્મણની સાથે યુદ્ધ કરતા સીતેકે દીઠા, ત્યારે તે ત્યાંના પરમારવિક લોકોએ તેમને કહ્યું કે, આ પ્રમાણે યુદ્ધ કરનારા જે તે મે તેને ફરી દુઃખ ન થાય માટે તેનો ઉપાય કરવો જોઈએ. એમ કહીને તે મને અગનીના કુંડમાં નાખ્યા, તેમાં જ્યારે ત્યાં બળવા લાગ્યા, ત્યારે મોટે થી પુકારો કરવા લાગ્યા, પછી તેમને ત્યાંથી કહાડીને તપેલા તેલના કુંડમાં નાખ્યા, ત્યાં તેમના શરીરો ગળી ગયા પછી તાપેલા નળીઓ ઉપર નાખ્યા ત્યાં તડ શબ્દ કરી છુટવા લાગ્યા, ઇત્યાદિક દુઃખે જઈને સીતે તે આ સુરને કહેવા લાગે કે, તમે એમને જાણતા નથી ! એ શ્રેષ્ઠ પુરૂષ છે. તમે આઇપી દુર થાઓ. અને એમને મુકી છે. એવી રીતે ધમકાવીને શ. - - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy