SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) સિદ્ધિ મળ્યાથી વિશેષ આનંદ થશે. - . . . ' એવી રીતે તે સ્ત્રીઓએ તેઓને મોહીત કરવા સારૂ ઘણા ઉપા-કરયા તોપણ તેઓ પિતાના આસન ઉપરથી ડગ્યા નહીં. ત્યારે તે યક્ષ તે ને કહેવા લાગે કે, હે મુખ, તમે આ ધ્યાનરૂપ મહાક કરી સાધ્ય વસ્તુ નો આડંબર કેમ કરી રહ્યા છે ? આ કિયો કરવાને કહ્યુતારા દુરાભાએ તમને ફસાવ્યા છે. માટે આ ધ્યાનરૂપ દુરાગ્રહ મુકીને આંથી જાઓ. તમને કાંઈ ઇચ્છા હોય તે તે મારી પાસે માગ્યાથી મળી શકશે. ઈત્યાદિ એણે પણ ઘણા ઉપાયો કરયા તથાપિ તે પોતાના આસન ઉપરથી ચલાયમાને ન થયા ત્યાં જઈને ધમાં આવ્યો થકો કહે છે કે, હું પ્રત્યક્ષ દેવ તમારી સામે ઉભો છતાં તેને મુકીને કોનું ધ્યાન ધરે છે? હવે આ ઢગને મુકી છે. જે જોઈએ તે મારી પાસેથી માગી લ્યો, નહીં તો પછી હું તમને બળાત્કારે મુ. કાવીશ. એવું ભય બતાવ્યાથી પણ કાંઇ ન વળ્યું. ત્યારે મોટા ભયંકર કિલ- 1 કિલાટ શબ્દ કરવા લાગ્યા. મોટા પર્વતના શિખરો ઉપાડીને તેમની સાખે છે ફ્રકવા લાગ્યા. સિંહ રછ, તથા વાઘ વગેરે બીહામણુ જાનવરોનાં સ્વરૂપ ધારણ કરીને ઘણી બીક બતાવવા લાગ્યો. તથાપી તે ચંચળ ન થયા. પછી માયાવી કેકશી, રત્નશ્રવા, તથા ચંદ્રનખાનાં રૂપ ધારણ કરીને તેઓને ખાંધીને તેમની સાંબે આવી નાખ્યાં. તે માયામયં ત્રણે જણની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં છે, ને રડતાં થકાં કહે છે—હે પુત્ર, જેમ પારધી પશુને મારે છે, તેમ તમારી સાંબે આ નિર્દય અમને બાંધીને મારે છે. માટે હે રાવણ હવે તું જલદી ઉઠીને અમારું રક્ષણ કર. શા સારૂ અમારી સંભાળ લેતા નથી. આટલો બધો તારે અહંકાર ક્યાં ગયા? હે કુંભકર્ણ તું પણ સાંભળતા નથી કે અમારી આવી અવસ્થા છતાં તમે નચીંત થઈ કેમ બેઠા છે? હે બિભીષણ તું તો કાંઈક દયા કરે. અમારા વિશેની તારી આટલી બધી જ ! તિ ક્યાં ગઈ? પણ એ તમારો વાંક નથી. અમારા કમજ ફરવું જણાય છે. તે વિના પુત્ર તે શત્રુ કેમ થાયી ઇત્યાદિક ઘણા વિલાપ કરયા તો પણ તે સમાધિથી ખસ્યા નહીં. પછી તે ત્રણેનાં તેણે માથાં કાપી નાખ્યાં. એવાં દારૂણ કર્મથી પણ તે ચંચળ થયા નહીં, ત્યારે તે ય બીજા માયાવી મેં ભકર્ણ તથા બિભીષણ કરીને રાવણની સાથે તેમનાં માથાં કાપ્યા. તેમજ છે તેઓની સાંબે રાવણનું માથું કાપતાં જ તે કઇક ધ્યાનથી ખસી ગયા જે પણ તે કાંઈ પણ બીના નહીં. તેપણ કેવળ ભકિતના પ્રભાવથી સાતે I
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy