SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ). થી આવીને કનકપ્રભની બરાબર સમૃધીના નિદાનથી તે તારે ભાઇ રાવણ શ. ઘત વસુદતને મિત્ર યાજ્ઞવલક્ય બ્રાહ્મણ ઘણુ કાળ ભવ ફરીને તું બિભીષણ થશે. આ છે તે શ્રીભુતિ કાલ કરી સ્વર્ગમાં જઈ. ત્યાંથી આવીને સુપ્રતિષ્ટ નગરમાં પનર્વસુ નામનો વિદ્યાધર થશે. કેઇ એક સમયે તેણે કામે કરી પીડિત થઇને પુંડરીકવિજય નામના નગરમાં ત્રિભુવનાનંદ ચક્રીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. તેના શેધને તે ચક્રીએ મોકલેલા વિદ્યાધરોની સામે યુદ્ધ કરતો છતાં તે અનંગસુંદરી વિમાનમાંથી નીકળીને એક નિકુંજમાં (જ્યાં ઝાડી ઘણી હોય તે ઠેક્ટ્રણે) પૃડીતે મળવાને પુનર્વસુ નિયાણ બાંધીને દીક્ષા લઈ સ્વર્ગમાં ગણે. ત્યાંથી આવીને આ લક્ષમણ થશે. અને તે અનંગસુંદરીએ વનમાં રહીને ઉત્તમ પ્રકારને તપ કર. કેઇ એક સમયે તેને અજગર ગળી ગયું. તે સમાધિમાં મરણ પામ્યા પછી ત્રીજા દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી આવીને આ લક્ષ્મણની સ્ત્રી વિશલ્યા થઈ. ગુણવતીને ભાઈ જે ગુણધર તે ભવમાં ફરીને કંડલમંડિત રાજપુત્ર થયો. તે શ્રાવકપણું પાળીને મુવા પછી સીતાનો ભાઈ આ ભામંડળ થયા. કાલિંદી નગરીમાં મદેવ નામના બ્રાહ્મણની સી શ્યામલાને પેટે વસુનંદ અને સુનંદન નામના બે પુત્રો થયા. કોઈ એક સમયે તેને ઘેર માસના ઉપવાસ કરનારા મુનિ પારણા કરવા સારૂ આવ્યા. તેને ભકિતએ કરી તેણે ભોજન કરાવ્યું તેથી મુવા પછી દાન ધર્મ કરી ઉત્તર કુરૂને વિષે તે યુગ્મી જેડલા) થયા કાલ કરી ગયા પછી સિધર્મ દેવલોકમાં દેવ થયા ત્યાંથી આવીને કાલિંદી નગરીમાં રતિવં. દન રાજાની સ્ત્રી સુદર્શનાના પેટે પ્રિયંકર શુભકર એ નામના બે પુત્ર થયા. ત્યાં ઘણા કાળ રાજ્ય કરીને દીક્ષા લઈ મરણ પામ્યા પછી શ્રેયક દેવલોકમાં દવ થયા. ત્યાંથી આવીને આ લવણાંકશ થયા. તેમની પૂર્વ જન્મની માત્રા સુદના ઘણા કાળ ભવ કરીને રામના પુત્રને વિદ્યા શીખવનાર આ સિદ્ધાર્થ થયો. : : એવાં મુનિનાં વચને સાંભળીને ઘણાં લોકો સંવેગને પામ્યા. તે વખતે રામના સેનાની કૃતાંતવદને તે સાધુની પાસે દીક્ષા લીધી. ત્યારે રામ ઉઠી જ. યપણને નમસ્કાર કરીને સીતાની પાસે જઈ મનમાં ચિંતન કરવા લાગ્યો. આ કામ ના જેવી કોમળ અંગવાળી રાજપુત્રી મારી પ્રિયા. સીતા શીતોષ્ણકળશ કેમ સહન કરશેઆ સંયમ રૂપી ભાર દમે કરી ઉપાડવાને
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy