SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્પર બોલવા લાગ્યા. આ બાળક આવા શતરૂ કોણ છે? એમને જોઈને મન પાછું હઠે છે. | એમનાથી યુદ્ધ કરવું નહીં. અને એમને આલિંગન કરવું એ ભાવ થાય છે. એવા રામ લક્ષ્મણ વિચાર કરે છે તેટલામાં તે બે ભાઈ (વિનય પુ) રામ લક્ષ્મણ કહેવા લાગ્યા. આખા જગને જીતનારા રાવણને પણ છતારા જે તમે, તેમની સાથે વીર યુદ્ધની શ્રદ્ધા કરનારા અમે તમને ઘણું કાળે જોયા. હે મહા ભાગ્યો, રાવણના યુદ્ધમાં તમારી રણશ્રદ્ધા પુર્ણ થઈનથી. તે અમે પુરી કરવા આવ્યા છીએ. તેમજ તમે અમારી ઇચ્છા પૂર્ણ કરવાની અમે આશા રાખીયે છીયે. (એવું ભાષણ થયા પછી રામ લક્ષ્મણ અને લવણાંકુશ એમણે પિતા પોતાના ધનુષ્યોના તાણકાર કરચા. પછી કૃતાંત સારથીએ રામનો રથ, અને વધ રાજાએ અનંગલવણનો રથ, એ બેઉ સામે કરચા. તેમજ લક્ષ્મણનો સારથી વિરાધ તથા અંકુશને સારથી પૃથુ, એ બેઉએ પોત પોતાના ૨ સામે કયા પછી તે સારથીએ ચાર દિશા તરફ ફરવા લાગ્યા. તેમાં બેસનારા દ્ધાઓ પરસ્પરની ઉપર શસને વ૨સાત કરવા લાગ્યા. લવણકુશ જ્ઞાતી સંબંધ જાણીને સાપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. અને રામ લક્ષ્મણ અજ્ઞાને કરીને નિરપેક્ષ યુદ્ધ કરવા લાગ્યા. એવી રીતે નાના પ્રકારના આયુથી યુદ્ધ કરીને કૃતાંત વદનને રામ કહેવા લાગી કે શતરૂની સામે રથ લઈ જા. આટલામાં શું ફરે છે ત્યારે સારથી બોલ્યો કે એ યોદ્ધાએ સર્વ આગ ઉપર બાણે મારાથી આ ઘડા ઘણા વ્યાકુળ થઇ ગયા છે, ચાબુકને ણ માનતા નથી. શસ તથા અ કરી માર ખાધેલા મારા રથ જર જર થયા છે. આ મારી ભુજા શતરૂના બાણના મારથી થર થર કાંપવા લાગી છે. તેથી ચાબુક લેભાને રામર્થ થતી નથી. એવું સારથીનું ભાષણ સાંભળી રામ કહેવા લાગ્યા કે મારૂ ધનુષ પણ ચિત્રસ્થિતની પેઠે શિથિળ થઇ ગયું છે. આ વાવર્ત ધનુષ, કાર્ય કરવાને ૯૫૨ થતું નથી. આ મુશળ૨ન શતરૂનલન વિષે અક્ષમ થઈ ગયું છે. હમણાં એને ધાન્ય ખાંડવાની લાયકી થઈ છે. આ હળ દુષ્ટ ગજેને અંકુશના જેવો હતો, તે આ સમયે ભુમી દવાને યોગ છે. સર્વે કાળ યક્ષે કરી રક્ષણ થયેલાં તથા શતરૂને ક્ષય કરના જે આ મારાં શર, અને અમે તેની આવી અવસ્થા કેમ થઈ . (ગી તે જે રામના જ વ્યર્ષ થઈ ગયા તેમજ મનાંશની
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy