SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ખ — કેટલાક દિવસ વરdધ ડેરા કરીને ત્યાં જ રહ્યા. કોઈએક સમયે નારદ મુનિ આવ્યું. તેના રાજાએ સારી રીતે આદર સત્કાર કરે, નારદ આસન ઉપર બેઠા પછી તેને સર્વ રાજાઓની સામે વજરઅંધ કહેવા લાગ્યા, હે નારદ આ પૃથુ રાજ પોતાની કન્યા અંકશને દેનાર છે, તેથી એ અને મા સબંધી થશે, તેને લવણાકશનો વંશ કહે. પિતાના જમાઇના વંશની ખબર પડેથી એ ખુશી થશે. એવું સાંભળીને નારદ હસીને કહેવા લાગ્યો કે એનો વંશ કોણ જાણતો નથી ! મુળ પુરૂષ ભગવાન શ્રી રૂષભધ્વજનો એ વંશ છે. એના વંશમાં ભરતાદિક ચક્રવરતી રાજા થયા છે. અને હાલ પણ રામ અને લક્ષમણ જે એમના માવી છે તેને કોણ નથી ઓળખતો. એ બાળક ગર્ભમાં છતાં લોકોના અપવાદના ભયથી રામે જાનકી વનમાં મુકી હતી એવું નારદના મુખેથી સાંભળીને અંકુશ હાસ કરીને બોલ્યો. હે બ્રહ્મના રામે ભયંકર વનમાં જાનકીને મુકી એ સારૂ કરયું નહી. અષવાદ મટાડવાના બીજા ઘણા ઉપાયો હતા. પોતે વિદ્વાન છતાં આ તેણે શું કર્યું ? એવી રીતે અંકુસ બોલે છે તેટલામાં લવણ પણ બોલી ઉઠયો હે નારદ મા રો પિતા પોતાના પરિવાર તથા લક્ષ્મણ સહિત જ્યાં રહે છે, તે નગરી આં. ઈથી કેટલી દુર છે? તે સાંભળી નારદ બોલ્યો મહા કીર્તીમાન તારા પિતાની રહેવાની નગરી આઇથી ૧૨૦ પોજન દુર છે. એવી રીતે નારદનાં વાકયો સાંભળીને (વિનય સહિત વજીરજંઘ રાજાને) ત્યાં જઈને લવણ કહેવા લાગ્યો કે જે રામ તથા લક્ષ્મણ વગેરેને જવાની અમારી ઇચ્છા છે. (ત્યારે તે રાજાએ તે વચનોને માન્ય કરીને મોટા આનંદથી કનક માલાની સાથે અંકુશનું લગ્ન કરયું. પછી વજીરજંઘ તથા પૃથુરાજા સહિત ત્યાંથી પ્રયાણ કરીને અનેક દેશોનું ઉલંઘન કરતા થકા એક લોક નામના નગર મ આવ્યા. ત્યાંના વૈર્યવાન મહા પ્રાકમી તથા અભિમાની કુબેરકાંત નામના રાજાને જીત્યો. ત્યાંથી ચાલ્યા લંપાક દશમાં એક કર્ણ નામના રાજાને છે. ત્યાંથી વિજય થલને વિષે એક ભાશિત નામના રાજાને જ ત્યો. ત્યાર પછી ગંગા ઉતરીને કૈલાસ પર્વતની ઉત્તર દિશામાં આવ્યા. ત્યાં નંદનચારૂ નામના ટસનો જય કરો, પછી ઝષ, કતલ, કાલાંબુ, નંદિનંદન, સિંહ, શલભ, અનલ, શુલ, અને ભુતરવ, ઇત્યાદિક રાજાઓને છતી ને સિંધુની ઉત્તર દિશા તરફ આવ્યા. ત્યાં આર્ય અનાદિક અનેક રાજ એને તીન તેમની સાથે પાછા ફરીને તે લવણુકા કુંડરીકકર નગર મ. - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy