SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦), લાવ. એવું. લક્ષ્મણનું લવું સાંભળીને તે સેનામી તથા ખીજાં વિદ્યાધરાને આકાશ માર્ગે લા મહા ભયંકર વનમાં સમ આવ્યા. દરેક ઠેકાણે, દરેક માણીના સ્થાને દરેક પર્વત ઉપર, તથા દરેક ઝાડામાં રામે જાનકીની શોધ ક ચા, પરંતુ તેને કાંઈ પત્તા મળ્યા નહી. ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યા કે કોઈ વાધે, કે કાંઈ સિહે અથવા કોઇ જનાવરે સીતાને ભક્ષણ કરી એમ જાણીને અત્યંત દુખી થયા થકો સીતાના મળવાની આશા મુકીને પાછો ફેં રી રામ પોતાના નગરમાં આવ્યું. ત્યાં ગામના લોકોએ સીતાના ગુણ ગ્રહણ કરીને વારંવાર રામતી પુજા કીધી. પછી રામે સીતાનાં મૃતકાર્ય કરવાં અને જ્યાં ત્યાં સીતામય જોવા લાગ્યા, સીતા વિના સર્વ શુન્ય દૈખાવા લાગ્યુ. રામના હૃદયમાં, નજરની સામે તથા વાણીમાં સર્વકાળ સીતાજ આવવા લાગી, તથાપિ તેને કયારે પણ સીતાની ખખર મળી નહી. અહીં વજરજંઘ રાજાને ઘેર જાનકીને અનગલવણ અને મદનાંકુશ નામના જોડણા બે પુત્રા થયા. વજરજધે તેના જન્મનામ મહોત્સવ કરવા, તેથી પેાતાના પુત્રના લાભ કરતાં રાજાને વધારે આનદ્ન થયેલ. ધાઇના હા થથી લાલન પાલન થઇને તે બેઉ અસ્વિની કુમારની પેઠે ક્રમે કરી મેટા થયા. તે મહાભુજ હાશ્રીના બાળકની પેઠે શિક્ષા કરવા લાયક તથા રાજાના નેત્રને નદાયક બેઉ કળા શીખવાને યાગ્ય થયા. એવા સમયે કોઇ એક અણુવ્રત ધારણ કરનારા, વિદ્યા, ખળ, તથા િિદ્ધએ કરી સપન્ન અને કળામાં કુશળ, આકાશમાં ફરનારો એક સિદ્ધાર્થ નામના મુનિ મેરૂ પર્વતની ઉપર ત્રિકાળ ચત્યાની યાત્રા કરતા કરતા ભિક્ષાને અર્થે જાનકીના ઘેર આવ્યા ત્યારે સીતાએ અન પાતાદિકે કરી તેને ભેજન કરાવ્યું. પછી તે મુનિને સીતાએ રસ્તાના વિહારની ખબર પુછી ત્યારે તેણે કહ્યું કે સુખે કરી વિહાર થયું. મુનિએ પણ પુત્રનાં જન્મ સુધી સીતાને વ્રતાંત પુછ્યા. ત્યારે તેણે મુળથી થયેલી સર્વ વાત તે મુનિને કહી મંભળાવી. તે સાંભળીને અધ્રાંગનિમિતજ્ઞ, સિદ્ધાર્થ અને કરૂણાનિધિ એવા તે મુનિ તેને કહેવા લાગ્યા કે હે સીતા તુ વ્યર્થ ખેદ શા સારૂ કરે છે? જેના આ લવણ અને મકુશ એ બે પુત્ર છે, તે બેઉ નિર્દેશ લક્ષણવાળા સાક્ષાત રામ અને લક્ષ્મણુ જેવાન છે. એ તારા મારથ થાડાજ દિવસમાં પુર્ણ કરશે. એવી રીતે તેણે સીતાનું આસ્વાસન કયુ, ત્યારે સીતમે તેની મા જૈના કરીને પોતાના બેઉ પુત્રને અધ્યાપન ( શીખવવા) સાથે તેણે માતાના
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy