SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન ઉપન્યું, તેને ઉત્સાહ દેવતાઓએ કર્યું. તે જોઈને તેને ધાને પરિગુમ થયો; તે જ વખતે ત્યાંથી ઉડીને તે સાધુને વંદના કરવા સારૂ ચાલશે. તે વખતે માર્ગમાં એક સર્વે તેને ડંશ કર્યો. તે વખતે તેના પરિણામ સાસ હોવાથી કાળ કરીને શુભ ગતિને પામ્યો. પછી માહાવિદહ ક્ષેત્રના જંબુદ્ધિપમાં હનુપુર નગરમાં અચલ નામના ચક્રવર્તિ રાજાની સી હરિણીના પેટે પ્રિયદર્શન નામનો ધર્મતત્પર પુત્ર થયો, તેણે દીક્ષા લીધાની ઈચ્છા કરી પરંતુ પિતાની આજ્ઞાથી તે ત્રણ હજાર કન્યાની સાથે પરણ્યો તો પણ એ ત:કરણમાં વિરકત રહ્યા. ગ્રહવાસમાં પણ તેણે ચોસઠ હજાર વરસ ઉત્તમ તપ કરીને તાંહાંથી ચવીને તે બ્રહ્મ દેવલોકમાં દવ થયો. અને તે ધનશેઠ પણ ઘણા કાળ ભવમાં ફરીને એક પતનપુર નગર માં શકુનાગ્નિમુખ બ્રાહ્મણની સ્ત્રી બ્રહ્મપત્નિના પેટે મૂદુમતિ નામનો પુત્ર - છે, તે અવિનયી હતો. તેથી તેના પિતાએ તેને કહાડી મુકો. પછી તે સર્વ કળા શીખીને પાછો પોતાને ઘેર આવ્યા. ત્યાં રાત દિવસ રમે પણ તેને કોઈ છતવાને સમર્થ થાય નહીં. પછી હમેશ જુગાર રમીને બીજા લોકોને જીતીને ઘણું દ્રવ્ય મેળવ્યું. ત્યારે વસંતના નામની વેરચાની સાથે પ્રીતિ બંધાયાથી તેની સાથે ઘણા ઉપભોગ ભોગવ્યા. પછી વૈરાગ્ય ઉપજે, તેથી દિક્ષા લઈને તે બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને પૂર્વ જન્મના માયાના દોષથી વિતાવ્ય પર્વત ઉપર આ ભુવનાલંકાર નામનો હાથી - છે. અને પ્રિયદર્શનને જીવ પણ ત્યાંથી આવીને આ મહાભુજ તારે ભાઈ ભરત થયો. એના દર્શનથી હાથીને જાતિસ્મરણ થઈને તે મંદ થકી રહિત થયો. કહ્યું છે કે “વિચાર કયાથી રદ્ર ભય રહેતો નથી.” એવી રીતે પુર્વ ભવ સાંભળીને ભરતને વધારે વૈરાગ્ય ઉપજે, તેથી પિતે એક હજાર રાજા સહિત દીક્ષા લઈને અંતે મેલે ગયે; અને તે હપર રાજા ઘણા કાળ દીક્ષા પાળીને નાના લબ્ધિ બૅગ ભેગવતા થકા અક્ષય. પદને પામ્યા. અને તે હાથી પણ વિવિધ તપ કરી અનસન વ્રત પાળીને મુવા પછી બ્રહ્મા દેવલોકમાં દેવ થયો. ત્યાર પછી ભારતની માતા કઈ પણ દીક્ષા લઈને નિષ્કલંક વ્રત પાળતી થકી મોક્ષને પામી. ભારતે દીક્ષા લીધા પછી ભુચર: વિદ્યાધર રાજાઓએ રામને રાજ્ય ઉપર બેસાડવાની શકિત - હિત માર્થના કરી. ત્યારે રામે કહ્યું કે આ મારો ભાઈ લામણ વાસુદેવ છે, તેરે સપને અભિષેક કરે. એવી રામની આગ્રહથી આસા-થતાંજાન્સ લે છે - THE INTERાયમ , કે.કે અs
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy