SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) વિચાર કર, ત્યારે લક્ષ્મણ ધમાં આવીને તેને કહે છે:હે દ્રુતાઘમ; હ૭ સુધી રાવણ પાતાની શક્તિ તથા ખીજાની શક્તિ જાણતા નથી, જેના પરિવારને બંદીખાનામાં નાંખ્યા. હવે માત્ર સી લેવાનુ કરવુ બાકી રહ્યું છે તથાપિ હજી સુધી તે પોતાની બડાઇ કરી રહ્યા છે. અરે ! કેટલી એની હુ લકાઇ! ડાળી તુટેલા વ્રક્ષ મુશળની પડે એકલા રહે છે, તેમ આ રાવણ એકલા કેટલાએક દિવશ રહેશે? માટે હે દ્રુત તું જા અને રાવણને યુદ્ધ - રવા સારૂ માકલ. તેને મારવાને અર્થે યમની પઠે મારા હાથ તઇયાર છે, એ વી રીતે લક્ષ્મણ ખેાલ્યા પછી વાનરાઓએ તેનુ ગળુ પકડીને તેને કાહાડી મુકયા. તે ક્રુતે જઇને રાવણની પાસે સર્વ વાત કહી. ત્યારે રાવણ પોતાના પ્રધાનાને ખેાલાવીને ત્યાને પુછવા લાગી કે, હવે કેમ કરવુ? તે કહેા. ત્યારે પ્રધાના કહેવા લાગ્યા કે, સીતા આપવી એ યાગ છે. સીતા લાવીને વ્યતિરેક ફળ જોયુ. હવે અન્વય ફૂલને જજે અન્વય અને વ્યતિરેક વડે સર્વ કાર્યની પરિક્ષા થાય છે. હે દશાનન, તુ એકલા બ્યતિરેક પણે રહેા. હજી તારા પુ ત્ર બધું ઘણા જીવતા છે સીતા અર્પણ કરચાથી તે ખધા ખાંધવ છુટશે. ૫છી તેમની સાથે સુખે કરી રાજ સપતિના ઉપભોગ કર. એવુ તેનુ ખેલવુ સાંભળીને રાવણ મનમાં અતિ દુ:ખી થયા. અને તે વિચાર કરવા લાગેા કે, બહુરૂપા વિદ્યાનુ સાઘન કરવું. એમ મનમાં નિશ્ચય કરીને તથા ક્ ષાય રહિત થઇને રાવણ શાંતીનાથ ચૈત્યના પ્રત્યે ગયો, ત્યાં ઇદ્રની પઠે ભઉક્ત વડે રાવણે શાંતિનાથ સ્વામીને જળના કળસથી સ્નાત્ર પુખ્ત કરી. ગારોચન ઇત્યાદિકે કરી અગને અર્ચન કરવું. અને ફુલાર્દિકે પુજા કરીને તેમની સ્તુતિ કરી. હે દેશના દેવ. જગતના રક્ષક, પરમાત્મા શ્રીમાન સેાળમા તી ૨થકર શાંતિનાથ હું તમને નમસ્કાર કરૂ છું. હે શ્રી શાંતિનાથ, હે ભગવાન હે ભવ સમુદ્રતારક, સર્વાર્થસિદ્ધિમત્ર ગ્રુપ, તારા નામને નમસ્કાર હોજો. હે પરમેશ્વર, હું પ્રભા, જે તારી અવિધ પુજા કરે છે તેમના હાથેામાં અન્ન અણિમાદિ સિદ્ધિ છે, જે નેત્ર વડે નિત તને જુએ છે તેના નેત્ર ધન્ય છે. નેત્ર કરી જોયલો જે તું તેને રૂદયમાં ધારણ કરે છે. તેના રૂય નેત્રથી ધન્ય છે. હે હૈં. તારા સ્પર્ધા કરી જત પવિત્ર થાય છે. જેમ સ્પર્શવેધી ૨સના યોગે લોખંડનુ સુવર્ણ થાય છે. હે પ્રભા. તારા ચરણ કમળને નમસ્કાર કરચાથી તયા તારી પાસે લાટવાથી મારા કપાળની ગાંઠ શૃગારતિલક થશે. પ્રવિત્ર ચંદનાદિક પઢાર્થ તને અર્પણ કરચાથી મારી રાજ સંપતી રૂપ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy