SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પર નજર કરી એવી રીતે હસ્ત તથા પ્રહસ્ત મુવા પછી રાવણના સેન્યમાંથી ધેકરી મરીચ, સિંહજઘન, સ્વયંભુ, સારણ, શુક, ચંદ્રાર્ક, ઉદામ, બીભસ, કામાક્ષ, મકરજવર, ગંભીર, સિંહર, ઇત્યાદિક રાક્ષસ આગળ થયા. તેમજ વા નર સેન્યમાંથી મદનાકર, સંતાપ, પ્રથિત, આશ, વંદન, દુરિત, અનઘ, પુષ્પાસ; વિઘન, પ્રીતિકર, ઇત્યાદિક વાન, રાક્ષસોની સાથે લડવા લાગ્યા, જેમ કુકડા કુકડાની ઉપર ઉડે તે પ્રમાણે તે એકમેક ઉપર ઉડવા લાગ્યા. મારી ચરાક્ષસની સામે સંતાપ વાનર, નંદન અને જવર, ઉદામ અને વિઘન, શુક અને દુરિત, સિંહજધન અને પ્રથિત, એ પરસ્પર લડાઈ કરીને માં માહે માર કરવા લાગ્યા. એટલામાં સુર્ય આથમી ગયે. પછી બેઉ સે. ન્યો પોતપોતાના મુવેલા પુરૂષોને શોધ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં રાત્ર ગયા પછી રાક્ષસોના યોદ્ધા રામના સેન્યને યુદ્ધ કરવા સારૂ લાવવા લાગ્યા. મેરૂ પર્વતના જેવો અચલ રાવણ, હાથી અને ઘોડા સહિત રથ ઉપર બેશીને સેન્યમાં ચાલ્યો. યમથી પણ ભયંકર, તે પિતાની દષ્ટીએ કરીને શ તરૂને ખાળતો જ હોયની? નાના પ્રકારનાં અસ તથા શસ્ત્રો ધારણ કરનારા પોતાના દરેક સેનાનીને જોતા જોતો શતરૂને તણશળાની પડે માનનારે રાવણ સંગ્રામમાં આવ્યો. તે સમયે રામના સેનાનીઓ સૈન્ય સહિત સંગ્રામ ભમીમાં આવીને યુદ્ધ કરવા લાગ્યા. તે ઠેકાણે લોઈની મોટી નદીઓ વહી નીકળી. ક્યાંક પર્વતો જેવા પડેલા હાથી દીઠામાં આવ્યા, જ્યાંક મગરમચ્છ જેવા મોટા રથે ભાગલા પડ્યા દેખાયા. કબંધો (માથા વનાના) નાચવા લા વ્યા. તે વખતે રાવણના સૈન્ય મોટા બળ વડે યુદ્ધ કરીને વાનરાઓના સે ન્યનો ભંગ કરો. તે જોઈને ધાયમાન થયો કે સુગ્રીવ ધનુષ્ય સજજ કે. રીને સેન્ય સહિત પોતે યુદ્ધ કરવા ચાલ્યો. ત્યારે તેને હનુમાન કહેવા લાછે કે, હે રાજા, તું આંઈજ ઉભો રહે, અને મારો પરાક્રમ જે, એવી રીતે સગ્રીવને વારીને આગળ ચાલ્યા. મહાસમુદ્રમાં મંદર પર્વતની પકે હનુમાન રાક્ષસ મેન્યમાં જઈને યુદ્ધ કરવા લાગ્યો, તેની સામે મેઘના જેવી ગરજના કરીને માલી નામને રાક્ષસ યુદ્ધ કરવા લાગ્યો. ત્યોના સંગ્રામમાં સિંહના પુછડાને દુષણ દેનારા જેવા ધનુષ્યોના ટર્ણકાર કરનારા બેઉ ભવા લાગ્યા પરસ્પરનાં હથિયાર તોડવા લાગ્યા. એવી રીતે ઘણે વખત યુદ્ધ કરીને જે મ ગ્રીષ્મરૂતને સુર્ય નાના સરોવરને જળ રહિત કરે, તેમ હનુમાને મહા પ્રાક્રમી. માલી રાક્ષને અસ રહિત કરશે. ત્યારે તેને કહેવા લાગ્યો કે હે ને કાજકારણ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy