SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૮ ) કરીને તેને કહેવા લાગી, હું જનક રાજાની કન્યા છું. ભામંડલ રાજાની ખેત છું. સીતા મારૂ નામ છે. ૨ામની સ્રી છું. અને દશરથ મારા સસરા છે ૫તિ અને દેવર સહિત હું દંડક વનમાં આવી. ત્યાં એક સમયે મારા દેવર ક્રીડા કરવા સારૂં આમ તેમ ફરતાં આકાશમાં એક મોટો ખડગ જોઇને કાતકે કરી તેણે લઇ લીધ્રા, તે વતી તેણે એક પાસેનીં વશાળી છેદન કરી. તેમાં ખડગને સાધનારાનુ માથુ અજાણે કપાઇ ગયું. ત્યારે તે પશ્ચાતાપ કરવા લાગા કે, આ અયુષ્યમાન તથા નિરપરાધી છતાં તેને મેં અજ્ઞાને કરી મારી નાંખ્યા, પછી તે રામની પાસે આવ્યો. તે ખડગની ઉત્તર સાધક કોઇ એક સી પણ મારા દેવરની પાછળ આવી. તે મારા પતીને જોઇને કામાતુર થઇ. તેને રામે નિરાદર કરો. ત્યારે તે કોપાયમાન થઇને ગઇ ત્યાર પછી રાક્ષસેાનુ સેન્ય ચુદ્ધ કરવા સારૂં આવ્યું. તે જોઇને રામની સાથે લક્ષ્મણ સિંહનાદના સંકેત કરી મૈં યુદ્ધ કરવાને ગયા. ત્યાં એક રાક્ષસે કપટે કરી સિંહનાદ કરીને મારા પતિને દુર કાહાડીને ખેોતાનાં મરવા સારૂ મારૂ, હરણ કરવું. ( એવુ સીતાનુ ખેાલવુ સાંભળ્યા પો રાવણને નમસ્કાર કરીને તેને બિભીષણ કહેવા લાગ્યા. ) હે સ્વામી, તેં આ કામ કરચાથી આપણા કુલને કલગ લાગ્યું. જ્યાં સુધી ભાઇ સહિત રામ આપણને મારવાને આંઇ આવ્યા ની; તેની આાગમજ સીતાને લઇ જઇને પાછી આપવાથી આપણુ સારૂ થશે. તથા આ લોકના અપજસ અને પરલોકે દુરગતી તે પણ મટશે એવુ બીભીષણનુ બા લઘુ સાંભળીને રાવણ (ક્રોધમાં આપીને) કેહે છે હે ખીભીષણ; તુ આ શું ખેલે છે? શુ મારા પ્રાક્રમની તને ખબર નથી? અલબત મેં સીતાનુ હરણ કર્યુ છે. તે મારી સી થશે. ખીયારા ગરીબ તે રામ લક્ષમણ માંઇ આ વ્યા તા ત્યાને તેજ વખતે મારી નાંખીશ. મારી પાસે તેમનુ શું ચાલળ નુ છે? એવુ રાવણનુ ખાલવુ સાંભળીને બીભીષણ કહે છે, હે રાવણ, “રામની સી જે સીતા તેના થકી આપણા કુળનો ક્ષય થશે.” એવાં જે તે જ્ઞાની પુરૂષનાં વચના છે. તે ખરા થવાનાં છે. થવાનુ છે તે અવશ્ય થાય છે. તથાપિ હું તને પ્રાર્થના કરૂ છુ કે, એ સીતાને તુ પા છી આપ. (એી રીતે ખિભીમણું શિખામણ આપી તે નહી નાદર કરીને તથા પુષ્પક વિમાનમાં સીતાને બેશાડીને માનતાં તેને અ‘ ચાલાં લાટમાં તે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy