SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ). - અશનીવેગ રાજા પોતાના પુત્ર વિજયસીંહનું મરણ સાંભળીને, અકાલે વપાતની પડે ત્યોની નગરીમાં કિષ્કિન્ધી રાજાની સાથે લડવા સારૂ આવ્યો તેને જોઈને તેની સામે થવા સારૂ કિસ્કિંધી રાજા લંકાને રાજા સુકેશી, તથા અંધક વગરે પરિવાર સહિત નગરથી બહાર નીકળ્યા. પછી બેઉ લશ્કર વચ્ચે લડાઈ થવા લાગી. તેમાં અશનીવેગ રાજાએ અંધકનું માથું કાપી ના ખ્યું. તે જોઈને રાક્ષસોનું તથા વાંદરાનું લશ્કર દસે દિશા તરફ ના. વૈરીનુ બળ વધારે જાણીને કિસ્કિધી રાજા તથા લંકાને રાજા વગેરે પોતાના સી આ દિક પરિવારને લઈને પાતાળ લંકામાં નાશી ગયા. પુત્રને મારવાવાળા અંધક રાજાના મરવાથી તથા પોતાના વેરી નાશી જવાથી અશનીગ રાજાનો ગુ સ્સો શાંત થશે. તથા મનમાં આનંદવાન થયો થકો નીત નામના વિદ્યાધર ને લંકા તથા કિકિંધાના રાજ્ય ઉપર બેસાડી પોતે પોતાના નગરમાં ગયો. ત્યાં કેટલાએક કાળ રાજ્ય કર્યા પછી તેને કોઈએક સાધુનો સમાગમ થએથી પિતાના સહસાર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પિતે દીક્ષા લીધી. પાતાળ લંકાના સુકેશી રાજાને તેની ઇંદ્રાણી નામની સ્ત્રીના પેટે માલી સુમાલી, અને માલ્યવાન નામના ત્રણ પુત્ર થયાઅને કિકિંધી રાજાની સ્ત્રી શ્રીમાલાના પેટે આદિત્ય રજ, કક્ષરજ એ નામના બે પુત્ર થયા. એક દિવશે કિસ્કિંધી સુમેરૂની યાત્રા કરી પાછા ફરતાં મધુ પરવત ઉપર એક મનરમ વન જોઈને ત્યાં વિશામો ખાવા ઉતર્યો. તે ઠેકાણે એક નવી કિ. કિંધી નામની નગરી વસાવીને તેમાં પોતાના પરિવાર સહીત રહીને જેમ કૈલાશ પર્વત ઉપર કુબેર શોભે છે તેમ દીપવા લાગ્યો. સુકેશી રાજાના ત્રણ પુત્રાએ પોતાનું રાજ્ય શતરૂએ હરણ કરી લીધુ એ મ સાંભળીને પ્રજવલિત અગ્નિની પઠે ધમાં આવ્યા થકા, લંકા નગરી માં આવીને મહા પ્રાક્રમ વડે, નિર્ધત નામના ખેચરને મારીને સુશીનો મેટ પુત્ર માલી ત્યારે રાજા થયો, તે વખતે કિસ્કિંધી નગરીનો રાજા આ દિત્યરજ થયો. વતાઢય પરવત ઉપર રથનપુર નગરમાં સહસાર રાજાની સા ચિત્તનું દરીના ગર્ભમાં દેવલોકથી ભ્રષ્ટ થએલા કોઈ દેવતાના જીવે પ્રવેશ કર્યો, તેના સામર્થ વડે ચિત્તસુંદરીને ઇંદ્રની સાથે ભેગા કરવાને મનોરથ થયો. તેની ઈચ્છા પુરી ન પડવાથી તેનુ શરી દહાડે દહાડે સુકવા લાગ્યું. પોતાની સોની ખરાબ દિશા જોઈને સહસાર મોટા આગ્રહે તેને પુછવા લાગ્યું, જે પણ તે |
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy