SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦) જ્ય આપ્યું. તે કારણથી અમારા એ શતરૂ છે યદ્યાપિ આ શતરૂઓના ના શ વિષે જેમ અંધકારને નાશ કરવામાં એક્લો સુર્યજ સમર્થ છે, તેમ તમે એકલાજ સમર્થ છે, તથાપિ તમારો હું દાસ હોવાથી મને એમની સાથે યુદ્ધ કરવાની આજ્ઞા આપ. ત્યારે લક્ષ્મણ હશીને તેને કહેવા લાગ્યું કે, હે વિરાધ, આ સર્વ શતરૂઓને હમણાં જ મેં મારયા એમ તું જાણ. કહ્યું છે કે, “પરાક્રમી પુરૂષને બીજાની સહાયતા લેવી એ લજ્જા ભરેલું કહેવાય છે.” માટે આજથી મારો મોટો ભાઈ રામ તારું સ્વાસ છે. અને આજથી તું પાતાલ લંકાના રાજ ઉપર બેઠો એમ સમજ. પિતાનો શતરૂ વિરાધ લક્ષ્મણની પાસે આવ્યા છે, એમ જણ અતી કેધમાં આવીને પોતાનું ધનુ સજજ કરી, આગળ આવીને ખર વિદ્યાધર બોલવા લાગ્યો. વિસ્વાસઘાતક, મારા શબુક નામના પુત્રને મારનાર તું જોકે હવે તારૂ રક્ષણ આ બાપડ વિરોધ કરનાર છે કે ત્યારે તેને લક્ષ્મણ કહેવા લાગ્યો કે, હે ખર, તારા પુત્રની ઉત્કંઠાએ કરી તારા ભાઇ ત્રિશીરાને મેં તેની પાછળ મોકલી દીધો. તેની પઠે તને પણ જે ઘણી ઈચ્છા હોય તે તેની પાસે પહોચાડવાને હું તયાર છું. જેમ કથુપ્રમુખ બારીક જીવ સહજ પગથી કચરાઇ જાય, તેમ તારો પુત્ર મારાથી મરાયે ખરે; એથી મને ટો અપરાધ કરયો કહેવાય નહી, હવે જે તે પિતાને શુરવીર- માનતે હૈ, તો કાંઈ ચમત્કાર બતાવ જોઉં! જે પણ હમણા હું વનવાશમાં છું. તો પણ તારો ભક્ષ આપીને હું યમરાજને રાજી કરીશ. - એવાં લક્ષમણનાં વાકયે સાંભળીને જેમ હાથી પર્વતની શિખર ઉપર પ્રહાર કરે તેમ ખર રાક્ષસ લક્ષમણને મારવા મંડી ગયે. તેની સામે લક્ષ્મ છે પણ જેમ સુર્ય પોતાના નિર્ગોએ કરી આકાશને ભરી નાંખે છે, તેમ બા વડે તે વનાકાશ ભરી મુકયો. એ રીતે લક્ષમણ અને ખર રાક્ષસનું મહાભયંકર યુદ્ધ થયું. અને યમના ઘરમાં લીલા લહેર થઈ. એટલામાં એ ક આકાશ વાણી થઈ કે, વિષ્ણુની શકિત સહન કરવાને પ્રતિવિણ પણ સ મર્થ થાય નહીં, તેમ છતાં આ ખર હજી સુધી કેમ સહન કરે છે એવું સાં ભળીને હવે એને ઘણો વખત રહેવા દે નહીં. એમ જાણું એક હથીયારે કરી ક્ષણ વારમાં ખરનું માથું કાપી નાંખ્યું. એટલામાં દુષણ સેમ્પ સહિત યુદ્ધ કરવાને આવ્યો. તે જેમ વનની અગ્નિમાં હાથી પોતાના પરિવાર સહિ. બી જાય તેમ તે પોતાના સૈન્ય સહિત નાશ પામ્યા. એવી રીતે ? This site -de-1 * * * * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy