SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ((~928)) ખડગ સિદ્ધ હોવાના સમયે એક મ્યાનહિત સુર્યના જેવી કાંતીવાળો, અને જેની ચારે તરફ સુગંધી વ્યાપી રહી છે, એવા તે દિવ્ય ખડગ ત્યાં આવ્યા. એટલામાં લક્ષ્મણ ત્યાક્રીડાકરતા કરતા તે વંશના વનમાં આવ્યા.ત્યાં સુર્યના જેવા તેજ્વાળા તે સુર્યહાસ નામના ખડગ જોઇને તેને લક્ષ્મણે લઇ લીધા. પછી તેને મ્યાનમાંથી કાહાડીને એવા લાગ્યો. તે તે અતિ અપુર્વ દીઠામાં આવ્યો. તેથી કૈાતક લાગ્યું કહ્યું છે કે, “અપુર્વ વસ્તુ જોઈને ક્ષત્રીને મેટો આશ્ચર્યું થાય છે.” તેની ધારની પરીક્ષા કરવા સારૂ તે ખડગે કરી પાસેની વાંશની ઝાડીને કમલની નાલની પડૅ કાપી નાંખી. તેમાં ઊંધે માંયે લટકેલા જે શબુક તેનુ માથુ પણ તેની સાથે કપાઈને જમીન ઉપર પડયું. તે લક્ષ્મણે જોયુ, ત્યારે પાસે આવીને જુએ છે તેા તેના ધડ ઊપર વડની શાખામાં લટકતા દેખાયા. ત્યારે આ નીરપરાધી તથા હથીયાર રહિત એવા કોઇ પુરૂષને નાહક મે માર્યું, એવા શાક ક૨વા લાગ્યા. એ કર્મનાયા ગે મને ધીકાર છે. એવી પેાતાની નિંદા કરી રામની પાસે જઇને થએલા સર્વ વ્રતાંત કહી સંભળ્યો. અને તે ખડગ પણ તેને ખતાવ્યા. ત્યારે રામ તેને કેહેવા લાગ્યો. આ સુર્યહાસ ખડગ છે. એની સાધના કરનારાને તે માર્યેા જણાય છે. પણ એનો ઉતર સાધક કોઇ આટલામાંજ હોવા જોઇએ. પણે રાવણની બેન ચંદ્રનખાએ જાણ્યુ કે મારા પુત્રને આજે સુર્યહા સ ખડગ મળશે, એવા હેતુથી મોટા ઉમંગે કરી પુખ્ત વગરેની સામગ્રી લઇને ઉતાવળી દાડતી તે વનમાં આવી જુએ છે તે કુંડલે કરી શાભાયમાન પોતાના પુત્રનુ માથુ કાપેલુ જમીન ઉપર પડયુ છે. તે જોઈને વિલાપ કરવા લાગી. હે વત્સ શબુક તુ કયાં છે ? અને તને હું કર્યાં જોઉ? એવી રી તે વારંવાર ખાલતી થકી રડવા લાગી. હા, અઇયારીંગાળા કાન માળા ચચરીરે. તારી માવડી રોવેરે પુખ્ત શબુક બાલેને; કેણ છેદયુ મસ્તક તુજ શબુક બેાલોને. એ ક મેં જાણ્યું જે પુત્ર તુ મારા, શે મનોરથ આજરે, એમ ાણી હરખે અહીં આવી, દીઠું વિપરીત કાજ, શબુક ખાલાને તારી માવડી રોવરે પુત. શબુક ખેલાને THE એ દેશી..
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy