SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) લીધા, તે આવી હાથ જોડી નમસ્કાર કરીને ખેાલવા લાગ્યા. હે સ્વામિન, રૂષભ દેવ સ્વામીના વંશમાં તમે એ રામ લક્ષમણ ઉત્પન્ન થયા તેની ઘણા દિવશથી મને ખબર હતી. પરંતુ આજ મેટા ભાગ્યથી મેં તમારાં દરશન કરચાં. હું અને ખીજા સર્વ રાજા તમારા ચાકરજ છે. આ સાદર રાજ મારે! સ્વામી છે. તેને તમે મુકી આપે. અને હવે પછી એને એવી આજ્ઞા કરો કે, આ તારો શેવક તને નમસ્કાર કરતા નથી, એ એના ધર્મના નિગ્રહને તું સહન કર. કેમકે હું સાધુ તથા અર્હુતની મુર્તી શિવાય ખીજા કોઇને નમસ્કાર કરતા નથી. એવા મેં પ્રીતીવર્ધન નામના મુર્તિ પાસેથી નિગ્રહ લીધા છે. એવું સાંભળીને નેત્રે કરી શાન કરચાથી સિ`હાદર રાજાએ તે માન્ય કરચાથી લક્ષમણે તેને છોડી મુકયા, પછી વજ્રરકરણને આલીંગન કરીને મેટી મીતી વડે રામની સા ક્ષીએ ભાઇની પડે વજ્રરકરણને તેણે પોતાનું અડધું રાજ્ય દીધુ. તેમજ વ્. જરકરણે સિ’હાદરની સ્ત્રીનાં કુંડલ તેની પાસેથી માગી લઇને વિદુદુંગ નામના વણિક પુત્રને આપ્યાં. પછી વજરકરણે લક્ષમણને પોતાની આઠ કન્યા આપી. તેમજ સુભટ સહિત સિંહાદર રાજાએ લક્ષમણને ત્રણસે કન્યા આપી. તે વ ખતે લક્ષમણુ કહેવા લાગ્યા કે, એ તમારી કન્યાઓ હમણાં તમારા ઘરમાંજ રહેવા દ્ય, અમારા પિતાએ હાલ રાજેં ઉપર ભરતને બેસાડે છે, અને અમને વનવાશ છે, સમય આવ્યાથી હું એમને અંગીકાર કરીશ, હમણાં અમે મ લયાચલ પર્વત ઉપર જવાના છીએ. એ વાત સરવે માન્ય કરીને તથા રામની આજ્ઞા લઈને સિહોદર તથા વજ્રરકરણ વગેરે પોત પોતાના ઘેર ગયા. રામ તે રાતના ત્યાં રહા સવારના ઉડી ચાલતા થયા. ત્યાંથી કેટલેએક દુર એક વનમાં ગયા. ત્યાં પાણી ન મળવાને લીધે સીતાને તૃશા લાગી. તે થી તેને વિસામા ખવરાવવા સારૂ ત્રણે જણ એક ઝાડની નીચે બેઠા. રામ ની આજ્ઞા લઈને લક્ષમણ, અન્ન તથા પાણી લેવાને નીકળ્યા. ફરતાં ફરતાં અનેક કમળે કરી શૈાભિત એવા એક શરોવરને તેણે દીઠો, તે વખતે જાણે મિત્રજ મળ્યો હોયની એવા આનદ થયા. એ સમયે કબરપુરના સ્વામી ક લ્યાણમાલ તામના રાજા વન ક્રીડા કરવા સારૂ નીકળ્યા હતા. તે ફરતા ક્રૂર તે ત્યાં આવી પહોતો. તળાવ ઉપર લક્ષમણને જોઇને કામવિકારે પીડાતા ચકા તેની ઉપર માહિત થયે 'છી નમસ્કાર કરીને લક્ષમણને કેહેવા લા ગ્યા કે લક્ષમણ તું આજ મછી ર પરાણા છે, માટે ભાજન કરવાને ચાલ તેનાએ ખેલવા ઉપરથી લક્ષમના સહિસર્વ કામના ચિન્હ જાણી લીધાં. ને મ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy