SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ અવતરણ - પુણ્ય-પાપની સિદ્ધિ માટેની ચોપાઈ કહે છે - એક સુખિયા એક દુઃખિયા હોઈ, પુણ્ય-પાપ-વિલસિત તે જોઈ કરમ ચેતનાનો એ ભાવ, | ઉપલાદિક પરિ એ ન સ્વભાવ l/૧૫ ગાથાર્થ - આ સંસારમાં કોઈ એક જીવ સુખી છે અને બીજો કોઈ જીવ દુઃખી પણ છે. આમ જે દેખાય છે, તે સઘળું ય પુણ્ય પાપકર્મનો વિલાસ છે. આ પ્રમાણે સુખદુઃખનો જે અનુભવ થાય છે, તે પૂર્વબદ્ધ કર્મ ચેતનાનો પ્રભાવ છે. પરંતુ પાષાણ (પત્થર) આદિની જેમ વસ્તુનો સ્વભાવ માત્ર નથી. /૧ull | રબો - સરિરડું ન વાદ્યર છું # સુવિયા, નવું વા दुखिया जे होइ छइ, ते पुण्य-पापनो विलास जोयो ॥ उक्तं च - जो तुल्लसाहणाणं फले विसेसो, न सो विणा हेउं । कज्जत्तणओ, गोयम ! घडोव्व हेअ से कम्मं ॥ (વિશેષાવસ્થામાખ્ય મથા ૨૬૨૩) कोइ कहस्यइं-एक पाषाण पूजाइं छइं, एक रझलइ छइ, तिम ए स्वभावइं हुस्यइं । तेहनई कहिइं-उपलादिकनइ पूजा-निंदाथी सुखदुःखवेदन नथी । जीवनइं ते (वेदन) छइं, तो ए भोगचेतना करमचेतनानो करिओ भाव छइं । दृष्टान्त व्यतिरेकस्वभावई निराकरिइं तो दंडादिकनई घटादिक प्रतिं पण कारणता किम करिइं ? ॥१५॥ વિવેચન :- ઘણી વખત એક જ ઘરમાં એક જ માતાપિતાથી જન્મેલા બે બાળકોમાં બાહ્યકારણો (જન્મ આપનાર માતપિતા, ઘર, ગામ, કુલ ઈત્યાદિ) સરખાં હોવા છતાં પણ એક બાળક મોટું થતાં
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy