SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ સમ્યક્ત જસ્થાન ચઉપઈ પ્રથમ સંસારનું બંધન હોય તો જ તેમાંથી મુક્ત થવાનું ઘટે પરંતુ જો પ્રથમ મોક્ષ માનો તો બંધાયા વિના છુટકારાની વાત કોઈ પણ ડાહ્યા માણસના મગજમાં કેમ ઉતરે? માટે “મોક્ષ છે” આ વાત કોઈ પણ રીતે યુક્તિસંગત થતી જ નથી. II૮૩ “મોક્ષ નથી” આ વાતને સિદ્ધ કરતી અન્ય પણ યુક્તિ વાદી કરે છે. જિહાં ન ગીત, નવિ ભાવવિલાસ, નહિ શૃંગાર કુતૂહલ હાસT તેહ મુગતિથી કહઈ કૃપાલ, વનમઈ જmો ભલો શૃંગાલ ll૮૪ll ગાથાર્થ :- જૈનોએ માનેલી જે મુક્તિ છે તે મુક્તિમાં ગીત નથી, ભાવવિલાસ નથી (ભોગોના ઉપભોગનો હાવભાવ નથી), શૃંગાર નથી (કામવિલાસ નથી), કુતૂહલ નથી (મશ્કરી-મજાક નથી), હાસ્ય નથી (હાંસી-તુંસી નથી) આવા પ્રકારની જૈનોની માનેલી મુક્તિથી તો જંગલમાં જન્મેલો શિયાળ સારો છે. આમ કૃપાલશ્રુષિ કહે છે ll૮૪ો | રબો - નિહાં કીતન (તધ્યાન) નહીં, માવિત્ના નહી, शृंगाररस नही, कुतुहल कहितां ख्याल (प्यास) नहीं, हास कहितां हास्यरस नही, ते मुगतिमांहि स्युं सुख हुस्यइ ? ते मुक्तिथी तो कृपालऋषि कहइ छइ, वनमांहि सीयालजन्म होइ तोइ भलो ॥ वरं वृन्दावने रम्ये, शृगालत्वं स इहते । न तु वैशेषिकी मुक्तिं जैमिनि र्गन्तुमिच्छति ॥८४॥ વિવેચન - સંસાર સુખને જ વધારે મહત્ત્વ આપનારા સાંસારિક સુખપ્રિય જીવો આવાં વચનો બોલે છે કે
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy