SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમ્યક્ત જસ્થાન ચઉપઈ ગાથાર્થ - તમે જે સાધકેજ્ઞાનનું અવલંબન લો છો તે સાધકજ્ઞાન સવિકલ્પક હોય તો જ પ્રમાણ છે અને જે સવિકલ્પકજ્ઞાન હોય છે તે સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક હોય છે છતાં કેવળ એકલું નિર્વિકલ્પક જ માનવું કે તમારી પોતાની ઈચ્છા મુજબ રૂચિમાત્ર છે (સત્ય નથી) કૃતિમાં નિર્વિકલ્પ એવા કેવળ એક બ્રહ્મમાત્રનું જે પ્રતિપાદન છે તે માત્ર એકનય આશ્રયી જ પ્રતિપાદન છે. /૬ll | ટહ્નો :- સોફ વેવાતી ફ ઇફ-પ્રમાણપણ જ્ઞાન અવશ્ય उपस्थित छइ, तेहनइ विषयसंबंध प्रागभावादिक जनइं गौरव छइ, ते माटई बाह्यसंबंधरहित अनाद्यनंत ब्रह्म ज छइ सत्य, अन्यवस्तु प्रमाणाभावइ ज असिद्ध छइ । तेहनई कहिइ - जे तुम्हे साधकज्ञान अवलंबो छो, ते सविकल्पक ज प्रमाण छइ, निर्विकल्पक स्वयं असिद्ध परसाधक किम हुइ ? ते सविकल्पक तो सामान्यविशेषरूप अर्थनइं ग्रहई छई, स्वयं उपयोगरुपइ तथा अवग्रहादिरूपइ सामान्यविशेषरूप छइ, तिवारइ सर्वत्र त्रिलक्षणपणुं ज सत्य छइ निर्विकल्प मानवू ते तो निजरुचिमात्र छइ, बौद्ध स्वलक्षणविषय ते मानइ, वेदान्ती ब्रह्मविषय, ए सर्व रुचिमात्र थयु, श्रुति जे निर्विकल्प ब्रह्मप्रतिपादक छइ, ते अंशइ कहेतां एक नयई यात्र कहेतां व्यवहार, ते निर्वाहइ छड् ॥६६॥ વિવેચન :- કોઈ વેદાન્તી કહે છે કે - પ્રમાણ તરીકે જ્ઞાન તો અવશ્ય ઉપસ્થિત છે. એટલે પ્રમાણ તરીકે જ્ઞાન માનવું જરૂરી છે અને જ્ઞાન પ્રમાણરૂપે જણાય પણ છે. પરંતુ તે જ્ઞાનનો વિષય સંયોગાદિ સંબંધ અને પ્રાગભાવાદિને માનતાં ઘણું ગૌરવ થાય. ગૌરવ એટલે દુરાકૃષ્ટતા દૂર દૂર સુધી ખેંચવું પડે તે દૂરાકૃષ્ટતા નામનો દોષ આવે છે તેથી બાહ્ય સંબંધરહિત કેવલ એક બ્રહ્મ જ સત્ય છે. તેના વિના અન્ય સર્વે પણ વસ્તુ પ્રમાણભૂત ન હોવાના કારણે અસિદ્ધ છે. તેઓનું આવું
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy