SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સમ્યક્ત ષસ્થાન ચઉપઈ જેમ આકાશપુષ્પાદિ નથી તથા સ્વપ્નમાં જોયેલા મોદક જેમ નથી. તેમ જગતમાં દેખાતા ઘટ-પટ આદિ આ ભાવો પણ મિથ્થારૂપ છે. એટલે કે નથી જ. તે ભાવો માત્ર કાલ્પનિક છે. તેમાં સતત ધ્રુવ રહેનાર કેવળ એક બ્રહ્મા જ એક સત્ય છે. ૩૬ અવતરણ - આ જ વાત એક ઉદાહરણ આપીને સમજાવે છે. જિમ તાતાદિક અછતા કહ્યા શ્રુતિ સુષુપતિ બુધ કા ! તિમ જ્ઞાન અછતું બ્રહ્માંડ, અતિજ્ઞાનઇ નાશઇ અહિદંડ ll3oll ગાથાર્થ :- જેમ (સ્વજ્ઞાનમાં દેખાતા) તાતાદિક (પિતા-માતા વગેરે) ભાવો અછતા (અસત) કહ્યા છે. આ પ્રમાણે કહેનારી સુષુપ્તિ નામની શ્રુતિ જ વધારે પ્રમાણભૂત છે એમ પંડિત પુરુષો કહે છે. જેમ સપનું જ્ઞાન થયે છતે “સપનું દંડ તરીકે થયેલું જ્ઞાન” નાશ પામે છે. તેમ આત્મજ્ઞાન થયે છતે આખું ય આ બ્રહ્માંડ અછતું ભાસે છે. //૩ | રબો - જિમ તાતપ્રમુણ મછતા વહિયા, ત્ર પિતા પિતા भवति । माता अमाता भवति, बाह्मणो अबाह्मणो भवति, भ्रूणहा अभ्रूणहा भवति, इत्यादि श्रुतिं ते वेदान्तपंडितइ सद्दया । तिम आत्मज्ञानई ब्रह्माण्ड अछतुं थाइ, जिम अहिज्ञानइं अहिदण्ड नासइं, तिम ज आत्मज्ञानई आत्माज्ञानजनितप्रपंच नासई । शुक्तिज्ञाननाश्य लाघवथी शुक्तिरजत छई पणि तइं ज्ञान नहीं, तिम आत्मज्ञाननाश्य पणि प्रपंच ज जाणवो. ॥३७॥ વિવેચન :- જેમ સુષુપ્ત અવસ્થામાં (નિદ્રાવસ્થામાં) તાત (પિતા) વગેરે જે ભાવો દેખાય છે તે અસત્ (મિથ્યા) કહ્યા છે. સારાંશ કે
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy