SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ પ ૧૪૧ અને એકત્વવિતક શબ્દ માં જૈનપર પરાના પ્રથમ ખીજા ધ્યાનમાં તેનું જૈન પર પરામાં પૃથવિત સચવાયા ન હાય એમ લાગે છે. વળી ધ્યાનમાં વિચારસંક્રમને સ્થાન છે અને સ્થાન નથી, પણ ‘ વિતર્ક ’નું સ્થાન છે. આ જ ક્રમ ખીજી રીતે બૌદ્ધ પર પરામાં વર્ણિત ધ્યાનામાં પણ દેખાય છે. એ પર’પરાના પ્રથમ ધ્યાનમાં વિત` અને વિચાર બન્ને રહે છે, જેમ જૈન પર’પરાના પ્રથમ ધ્યાનમાં; પણ બૌદ્ધ પરંપરાના ખીજા ધ્યાનમાં વિતર્ક ને વિચાર અને નથી હાતા, જ્યારે જૈન પરંપરાના બીજા ધ્યાનમાં • વિતક 'નું અસ્તિત્વ છે, પણ • વિચાર ’નું અસ્તિત્વ નથી મનાયું. યાગ પરંપરાના પ્રથમ ‘ સવિતર્ક -સ’પ્રજ્ઞાત 'માં વિત', વિચાર, આનન્દ અને અસ્મિતા એ ચારે અંશે। અનુગત મનાયા છે, તેા બૌદ્ધ પરંપરાના પ્રથમ ધ્યાનમાં વિત, વિચાર, પ્રીતિ, સુખ, એકાગ્રતા એ પાંચે અંગેા મનાયાં છે. યાગ . પરપરાના આનંદ અર્થાત્ હલાદ તેમજ બૌદ્ધ પરંપરાના પ્રીતિ અને સુખ એ વચ્ચે ઊંડું અસામ્ય છે. યાગ પર પરાની અસ્મિતા એ જ જાણે ખૌદ્ધ પર પરાની એકાગ્રતા ને ઉપેક્ષારૂપે આવી ન હાય એમ લાગે છે. યાગ પરંપરામાં વિષ્ણુત અધ્યાત્મપ્રસાદ અને ઋતંભરા પ્રજ્ઞા એ જ જૈન પર પરાના સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી ધ્યાન॰ દ્વારા સૂચવાતી ભાસે છે, અને યાગ પરપરાના ‘· અસ’પ્રજ્ઞાતયેાગ ’ યા ‘ સૌંસ્કારશેષ' નિીજયાગ એ જ જૈન પર પરાનું સમુચ્છિન્નક્રિયાપ્રતિપાતીર નામનું ચેાથું ધ્યાન ભાસે છે ગમે તેમ હા, પણ ઉપરની ધ્યાનવિષયક તુલના દ્વારા એટલું તેા ચાક્કસ લાગે છે કે આ જુદી જુદી દેખાતી વ્યાખ્યાએની પાછળ દૂર દૂરની પણ અનુભવ-એકતા રહેલી છે. ૧૨. જુએ તત્ત્વાર્થસૂત્ર (૯, ૪૩) નું વિવેચન, પા. ૩૮૦-૧.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy