SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ામશતક શુદ્ધિવાળાના બાહ્ય આચાર સુવર્ણઘટની પેઠે ખંડિત થાય તેાય તેનું અસલી મૂલ્ય લગભગ તે જ કાયમ રહે છે. તેથી જ બૌદ્ધ ચિતકાએ ખીજા શબ્જેામાં આ વસ્તુ દર્શાવતાં કહ્યું છે કે આંતરિક શુદ્ધિવાળા સાધક, જે ખેાધિસત્ત્વ કહેવાય છે તે, પતન પામે તેાય કાચપાતી હોય છે અર્થાત્ શારીરિક દ્વેષા સેવે છે, પણ ચિત્તપાતી નથી હોતા, એટલે કે અંતરથી ચાખ્ખા જ રહે છે. સાર એ છે કે લક્ષ્યના આંતરિક આશય ખરાખર અખડ હાય તા ભાવના શુદ્ધ જ રહે છે. આ જ સ્થિતિ જૈન પરિભાષામાં અમૃતાનુષ્ઠાન છે. ૧૦૪ ઉપસ‘હાર કરતાં ગ્રંથકાર કહે છે કે મેાક્ષલક્ષી આચારાની મુલવણીનું તારતમ્ય ભાવના કે આંતરિક ભાવાની શુદ્ધિના તારતમ્ય પર જ નિર્ભીર છે. જે વિચારક તટસ્થપણું કેળવી વિચારશે તેને આ સમજવું સહેલું છે. વિકાસગામી બે પ્રકારના સાધકનું તારતમ્ય एएण पगारेणं जायइ सामाइयरस सुद्धित्ति | तत्तो सुक्कज्झाणं कमेण तह केवलं चैव ॥ ९० ॥ वासीचंदणकष्पं तु एत्थ सिद्धं अओ चिय बुहेहिं । आसयरयणं भणियं अओऽन्नहा ईसि दोसा वि ॥ ९१ ॥ जइ तब्भवेण जाय जोगसमत्ती अजोगयाए तओ । जम्माइदोसरहिया होइ सदेगंत सिद्धित्ति ।। ९२ ॥ असमत्ती य उ चित्तेसु एत्थ ठाणेसु होइ उप्पाओ । तत्थ वियर तयणुबंधो तस्स तहबभासओ चेव ॥ ९३ ॥ ૪૨. પ્રતિમાં ‘ તહતસ્થ વિચ...એમ વંચાય છે, પણ માત્રા વધતી હાવાથી મૂળમાં ‘તદ્દ' વિનાના પાઠ રાખ્યા છે.
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy