SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ચામશતક चियवंदण - जइविस्सामणा य सवणं च धम्मविसयं ति । गिहिणो इमो वि जोगो किं पुण जो भावणामग्गो ॥ ३१ ॥ माइ वत्थुविसओ गहीणमुवएसमो मुणेयव्वो । जइणो ण उवसो सामायारी तहा सव्वा ॥ ३२ ॥ અસદ્ધર્મ માં બાધા ન આવે એ રીતે ગૃહસ્થે આજીવિકા કરવી, નિર્દોષ દાન આપવું, વીતરાગ પૂજા, વિધિપૂર્વક ભાજન, સંધ્યાના નિયમ, ચૈત્યવંદન, ત્યાગીને સ્થાનપાત્ર આદિની મદદ આપવી, ધર્મવિષયનું શ્રવણ—આ બધું ગૃહસ્થ માટે યાગ જ છે. તેા પછી ભાવનામા ચેાગ છે એમાં તે। કહેવું જ શું ? અર્થાત્ એ તે અવશ્ય ચાગ જ છે. (૩૦-૩૧) ઉપર્યુક્ત ખાખતામાં અપાનારા ઉપદેશ ગૃહસ્થ માટે જાણવા. તે જ રીતે મુનિને આપવાના ઉપદેશમાં બધી સામાચારી આવી જાય છે. (૩૨) સમજૂતી—દેશવિરતિ ગૃહસ્થ અધિકરીને સદ્ધ નું પાલન કરવામાં ખાધ ન આવે એવી રીતે આવિકા કરવાના અને દાન દેવાના ઉપદેશ ગ્રંથકારે સૂચવ્યા છે. આગળ વધી તેમણે જૈનપરપરામાં પ્રચલિત એવા જિનપૂજા, ભેાજનવિધિ, સંધ્યાસમયનું આવશ્યક કર્મ પ્રતિક્રમણાદિ, ચૈત્યવંદન, ધમ શ્રવણ અને સાધુજનને સંયમમાં ઉપકારક થાય એવી ઉચિત સેવારૂપ ક્રિયાયેાગના ઉપદેશ આપવાની સૂચના પણ કરી છે. ગાથા ૩૧માં જે ભાવનામાર્ગ વિશે કહ્યું છે એમાં આગળ ગાથા ૭૯માં આવતી મૈત્રી આદિ ચાર ભાવનાઓના તેમજ જૈનપર‘પરામાં પ્રસિદ્ધ ખાર ભાવનાઓના સમાવેશ થાય છે. સમભાવ
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy