SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૧ સમવસરણ (જેમાં બીરાજી ભ. દેશના આપે). આ ચાર નિકાયના દેવો ગોળ કે ચતુષ્કોણવાળું સમવસરણ બનાવે. મેઘકુમારના દેવ જમીન-ઉપર સુગંધી જલની વૃષ્ટિ કરે. વ્યંતરદેવ સુવર્ણ-રત્નમયી શીલાથી પૃથ્વીતળને જડે તથા સુગંધીત પંચવર્ણ પુષ્પની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે. ૭. સમવસરણમાં બાર પર્ષદા આ પદ્ધતિથી બિરાજે ૦ પૂર્વદીશા અગ્નિ ખૂણામાં–સાધુ, રોમાનિક દેવી તથા ૩ સાવીજી (ઉભા) ૦ ઉત્તરદશા ઈશાન ખુણામાં-બૈમાનિકદેવ, પુરૂષ, સ્ત્રીઓ. ૩ ૦ પશ્ચિમદીશા વાયદય ખુણામાં – ભવનપતિદેવ, ૩ જાતિષદેવ, યંતરદેવ ૦ દક્ષીણ દીશા નૈઋત્ય ખૂણામાં-ભવન પતિદેવ, તિદેવ, વ્યંતરદેવ. છે. વાયુમારના દેવો પવન–વિકુવ ભૂમિને કાંટા-કાંકરા વિ, થી રહિત (શુદ્ધ) કરે. છે. ભવનપતિના દેવ મધ્યમાં મણિપીઠ રચી પ્રથમ ગઢ રૌયમય ૧૦ હજાર પગથિયાવાલે બનાવે. છે જેતિવાદે બીજે સુવર્ણ ગઢ પ હજાર પગથિયાવાલો બનાવે. છેવૈમાનિકદેવ ત્રીજે રત્નમય ગઢ ૫ હજાર પગથિયાવાલે બનાવે. & સમવસરણમાં ચારે દીશામાં ચાર-ચાર (૪૪૩=) કુલ ૧૨ | દરવાજા હોય. છે. દરેક દરવાજે મરકત મણિમય તોરણો અને કુંભે શોભતા હોય છે.
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy